income tax : 1 એપ્રિલથી શરુ થયેલા નવા નાણાકીય વર્ષમાં દેશભરના કરોડો કરદાતાઓ ઇન્કમ ટેક્સ ( income tax ) રિટર્ન ફાઇલ ( return file ) કરવાની યોજના બનાવી રહ્યા છે. તેના માટે CBDT એ ફાયનાન્સિયલ યર 2024-25 (AY 2025-26) માટે ITR ફોર્મ જારી કરી દીધા છે. જેમાં નોકરિયાત વર્ગ માટે આઇટીઆર ફાઇલ ( itr file ) કરવું વધુ સરળ બને તે માટે અત્યંત મહત્ત્વનુ ITR ફોર્મ-16ના ફોર્મેટમાં ( formet ) ફેરફાર કરવામાં આવ્યા છે. નવા ફોર્મેટમાં વધુ વિગતો અને સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે.
https://youtube.com/shorts/hLi_YbmmxJg?feature=share

https://dailynewsstock.in/social-media-japan-deadbody-father-viral/
income tax : જેથી પગારદાર સરળતાથી અને ઝડપથી ફોર્મ-16 ફાઇલ ( form 16 file ) કરવા સક્ષમ બનશે. નવા ફેરફારોમાં હવે ટેક્સ ફ્રી ભથ્થુ, કપાત અને ટેક્સેબલ સેલેરીની સંપૂર્ણ માહિતી મળશે. જેથી આઇટીઆર ફાઇલ કરવું સરળ અને પારદર્શી બનશે.ફોર્મ-16માં અગાઉ માત્ર સામાન્ય વિગતો હતી, હવે તેમાં ટેક્સ કપાતની રકમ, ટેક્સ ફ્રી અલાઉન્સ સહિતના ફીચર્સ છે. જેમાં વિગતવાર અને વિસ્તૃત બ્રેકઅપ દર્શાવવામાં આવ્યું છે, જેનાથી પગારનું સ્ટ્રક્ચર, કપાત અને ટેક્સ વિશે સ્પષ્ટતા થશે. જે રિટર્ન ફાઇલ કરવાની મૂંઝવણો દૂર કરશે.
income tax : 1 એપ્રિલથી શરુ થયેલા નવા નાણાકીય વર્ષમાં દેશભરના કરોડો કરદાતાઓ ઇન્કમ ટેક્સ ( income tax ) રિટર્ન ફાઇલ ( return file ) કરવાની યોજના બનાવી રહ્યા છે.
શું છે ફોર્મ-16?
income tax : ફોર્મ-16 એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે નોકરીદાતા દ્વારા કર્મચારીઓને આપવામાં આવે છે. તેમાં કર્મચારીના પગાર અને સ્રોત પર કર કપાત (TDS) વિશેની માહિતી હોય છે. આ દસ્તાવેજ ITR ફાઇલ કરવામાં મદદ કરે છે અને સાબિત કરે છે કે નોકરીદાતાએ કર્મચારીના પગારમાંથી TDS કાપી આવકવેરા વિભાગમાં જમા કરાવ્યો છે. જો તમે વર્ષ દરમિયાન નોકરી બદલી હોય, તો પણ દરેક નોકરીદાતા પાસેથી ફોર્મ-16 મેળવવું ફરજિયાત છે.
ફોર્મ-16 ITR ફાઇલ કરવામાં મદદ કરે છે, તેમજ લોન લેવા માટે પણ તે જરૂરી છે. બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ તેને તમારી આવકના પુરાવા તરીકે માને છે. જો કર્મચારીએ વધુ TDS ચૂકવ્યો હોય, તો ફોર્મ-16 દ્વારા રિફંડનો દાવો કરી શકે છે. ફોર્મ 16 પાર્ટ A અને પાર્ટ B એમ બે ભાગમાં હોય છે.
ફોર્મ-16 પાર્ટ-A
income tax : પાર્ટ-A માં નોકરીદાતા દ્વારા દર ત્રણ મહિને કાપવામાં આવતા અને જમા કરાયેલા ટેક્સ સંબંધિત માહિતી સામેલ છે. તેમાં કર્મચારીનું નામ, સરનામું, PAN નંબર, નોકરીદાતાનો ટેક્સ કપાત એકાઉન્ટ નંબર (TAN) અને PAN નંબર હોય છે. આ પાર્ટ કર્મચારીને તેની પગાર સ્લિપમાં કાપવામાં આવેલ ટેક્સની જાણકારી મેળવવામાં મદદ કરે છે.
ફોર્મ-16 પાર્ટ-B
income tax : પાર્ટ-Bમાં કર્મચારીના પગાર અને આવકવેરા કાયદા હેઠળ આપવામાં આવતી છૂટ વિશે વિગતવાર માહિતી છે. જેમાં કલમ 10 (જેમ કે HRA) હેઠળ છૂટ અને કલમ 80C અને 80D (જેમ કે જીવન વીમો, આરોગ્ય વીમો, PPF) હેઠળ કપાત સમાવિષ્ટ છે. ITR ફાઇલ કરવામાં આ પાર્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
Bollywood : શાહરૂખે પોતાની કાર કયા અભિનેતાને ચલાવવા માટે આપી હતી ?
bollywood : બોલીવુડના દિગ્ગજ અભિનેતા ( actor ) ટીકુ તલસાનિયાએ ( tiku talsaliya ) તાજેતરમાં સુપરસ્ટાર ( super star ) શાહરૂખ ખાન ( shahrukh khan ) સાથેના તેમના કામ અને મિત્રતાના અનુભવો શેર કર્યા. શાહરૂખ સાથે ‘દેવદાસ’, ‘ડુપ્લિકેટ’, ‘કભી હાં કભી ના’ અને ‘ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ટીકુએ ANI સાથેની વાતચીતમાં ઘણી રસપ્રદ વાતો કહી. તેણે શેર કર્યું કે એકવાર શાહરુખે તેને તેની નવી કાર ચલાવવાની તક આપી, જે તેના માટે એક મોટી ક્ષણ હતી.

bollywood : ટીકુ હસતાં હસતાં એ ક્ષણ યાદ કરી જ્યારે શાહરુખ તેને તેની નવી કારમાં બેસાડીને લઈ ગયો હતો. અભિનેતાએ કહ્યું, “તેમણે એક નવી કાર ખરીદી હતી અને મને તેમાં સવારી માટે લઈ ગયો હતો. મેં પૂછ્યું કે શું હું તેને ચલાવી શકું છું? તેમણે તરત જ કહ્યું, ‘લો’. હું નરીમાન પોઈન્ટ ગયો અને પાછો આવ્યો. મારા માટે એ મોટી વાત હતી કે શાહરૂખ ખાને મને તેની કાર ચલાવવા દીધી.”
ટીકુએ કિંગ ખાનના વખાણ કર્યા
bollywood : ટીકીએ શાહરૂખની પ્રશંસા કરી અને તેને એક શાનદાર અભિનેતા ગણાવ્યો. તેમણે કહ્યું, “શાહરુખ ખાન એક મહાન અભિનેતા છે. તેમની સિદ્ધિઓની યાદી ઘણી લાંબી છે. તેમની મહેનત અને ક્ષમતાએ તેમને ‘કિંગ ખાન’ બનાવ્યા છે.” અભિનેતાએ 1995 માં આવેલી ફિલ્મ ‘ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા’ ના શૂટિંગનો ( shooting ) એક કિસ્સો પણ સંભળાવ્યો. આ વિશે વાત કરતાં તેમણે કહ્યું, “અમે શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે મને ગુસ્સો આવ્યો. ત્યારબાદ શાહરુખે મને પૂછ્યું કે શું થયું? મેં તેમને કહ્યું કે ચેક છ વખત બાઉન્સ થયો છે, પૈસા આવ્યા નથી, છતાં અમે સેટ પર કામ કરી રહ્યા છીએ.”
જ્યારે શાહરુખ ચાહકોથી ઘેરાયેલો હતો…
વધુ વાંચવા અહીં ક્લિક કરો ..https://dailynewsstock.in/bollywood-shahrukh-khan-tikutalsaniya-shooting/