heavy rain daily news stockheavy rain daily news stock

heavy rain : ગુજરાતમાં ( gujarat ) ચોમાસા ( monsoon ) જામવા લાગ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત ( south gujarat ) માં વરસાદે ધેધનાધમ કર્યા બાદ હવે વરસાદ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે. સુરત ( surat ) જિલ્લા બાદ મંગળવારે વરસાદે નર્મદા જિલ્લામાં ધબધબાટી બોલાવી હતી. ત્યારે હવે આજે 25 જૂન 2025, બુધવારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ ( red alert ) આપવામાં આવ્યું છે.

heavy rain : વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ગુજરાતના 10 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓની વાત કરીએ તો દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ છે.

https://youtube.com/shorts/L5wNLv19zzs?feature=share

heavy rain daily news stock
heavy rain daily news stock

https://dailynewsstock.in/stock-market-sensex-seazfire-goldsilver-trading/

heavy rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.

heavy rain : ગુજરાતમાં ( gujarat ) ચોમાસા ( monsoon ) જામવા લાગ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાત ( south gujarat ) માં વરસાદે ધેધનાધમ કર્યા બાદ હવે વરસાદ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી રહ્યો છે.

heavy rain : વધુમાં ગુજરાતમાં 15મી જૂને ચોમાસાનો પ્રવેશ થયા બાદ માત્ર 10 દિવસમાં મેઘરાજાએ રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગે આગામી સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દરિયાકાંઠે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લાના નાંદોદમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

અમદાવાદ-ગાંધીનગરમાં ધીમી ધારે વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ-ગાંધીનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી અંધારપટ સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને વહેલી સવારથી નોકરી-ધંધે જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

heavy rain : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં બે ઇંચથી વધુ, 75 તાલુકામાં એક ઈંચથી વધુ, જ્યારે બાકીના તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 142 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે 25 જૂન 2025ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 24 ટકાથી વધુ નોંધાયો છે.

heavy rain : દક્ષિણથી લઈને ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે, 24મીએ સાંજે 6 વાગ્યાથી લઈને 25 જૂનના સવારના 6 વાગ્યા સુધી 142 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ વરસાદ નોંધાયો, જે રાજ્યમાં સૌથી વધુ છે. દાહોદ અને તિલકવાડામાં 7.13 ઇંચ વરસાદ થયો છે. છોટા ઉદેપુરના પાવી-જેતપુરમાં 6.97 અને પંચમહાલના શહેરામાં 6.81 ઇંચ વરસાદ નોંધાયો છે.

heavy rain daily news stock
heavy rain daily news stock

સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું
heavy rain : આ ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ થયો છે, જેમ કે વલસાડના ધરમપુર 6.69 ઇંચ, વાપીમાં 6.18 ઇંચ, સુરતના બારડોલી 5.94 ઇંચ, મહીસાગરના વિરપુરમાં 5.94 ઇંચ, દાહોદના સિંગવડમાં 5.55 ઇંચ અને અરવલ્લીના મોડાસામાં 5.47 ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી સ્થાનિક નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર વધ્યું છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલાકી પણ સર્જાઈ છે.

158 Post