heavy rain : ગુજરાતમાં ( gujarat ) મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ( entry ) થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ ( rain ) પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 277 તાલુકામાં હળવાથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના ( saurashtra ) ચાર જિલ્લાઓમાં નોંધાયો હતો. બોટાદના બરવાળામાં 7.5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
heavy rain : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન ( emergency operation ) સેન્ટર ગાંધીનગર ( gandhinagar ) દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 17 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 18 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 277 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 1 MMથી લઈને 7.5 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
https://youtube.com/shorts/wIXdo_aCUvQ?feature=shar

https://dailynewsstock.in/google-safety-charter-technology/
heavy rain : પ્રાપ્ત વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. આ ચાર જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ બરવાળા, સાયલા, બોટાદ, મૂળી, જોડિયા, ઉમરાળા, થાનગઢ, વલ્લભીપુરમાં નોંધાયો હતો. અહીં ચાર ઈંચથી આઠ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
heavy rain : ગુજરાતમાં ( gujarat ) મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી ( entry ) થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ ( rain ) પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 277 તાલુકામાં હળવાથી અતિ ભારે વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
heavy rain : ગુજરાતમાં 17 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 18 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 277 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. PDFમાં જુઓ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.સ્ટેટ ઈમરજન્સી ઓપરેશ સેન્ટર ગાંધીનગર તરફથી આપવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે 70 તાલુકા એવા છે જેમાં એક ઈંચથી લઈને ચાર ઈંચ સુધી વરસાદ ( monsoon ) નોંધાયો હતો. આ તાલુકાઓમાં મોટાભાગે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.
heavy rain : રાજ્યમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
heavy rain : રાજ્યમાં ભારે વરસાદને પગલે ગાંધીનગરમાં ઈમર્જન્સી બેઠક બોલાવવામાં આવી હતી. CM ભૂપેન્દ્ર પટેલે તંત્રની સતર્કતા-સજ્જતાની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યાં હતા. બીજી તરફ ભાવનગર અને બોટાદમાં કાલે તમામ શાળાઓમાં રજા રાખવા આદેશ કરાયો છે.ભારે વરસાદના પગલે બોટાદના લાઠીદડમાં ઈકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા છે. જેમની શોધખોળ કરાઇ રહી છે. જ્યારે રાજુલાના ઉટિયા-રાજપરડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ-અલગ જગ્યાએ કાર તણાવાના બે બનાવમાં બે લોકોના મોત થયા છે. બીજી તરફ ભાવનગરનો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.
heavy rain : આવતીકાલે એટલે કે 18 જૂનના રોજ ગુજરાતના અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.

heavy rain : હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે. જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. અને આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે જ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છમાં ભરેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.