Heavy Rain : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીHeavy Rain : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

heavy rain : આજે અષાઢી બીજ ( ashadi bij ) છે ગુજરાતમાં ( gujarat ) ભગવાન જગન્નાથ ( god jaganath ) નગરચર્ચાએ નીકળશે.બીજી તરફ ગુજરાતમાં વરસાદ ( rain ) પણ પડી રહ્યો છે. વરસાદી માહોલમાં હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ( heavy rain ) ની આગાહી કરી છે. રાજ્યના કૂલ 14 જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ પડશે.

heavy rain : આજે અષાઢી બીજના દિવસે હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના સાબરકાઠા, બનાસકાઠા તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સોમનાથ અને દીવમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

https://youtube.com/shorts/VlRRwkXQbTQ?feature=sha

Heavy Rain : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
Heavy Rain : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

https://dailynewsstock.in/mahadev-magic-shivling-rameshvar-dharma/

હવામાન વિભાગે આજે શુક્રવારના દિવસે પાટણ, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી અને સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

heavy rain : આજે અષાઢી બીજ ( ashadi bij ) છે ગુજરાતમાં ( gujarat ) ભગવાન જગન્નાથ ( god jaganath ) નગરચર્ચાએ નીકળશે.બીજી તરફ ગુજરાતમાં વરસાદ ( rain ) પણ પડી રહ્યો છે.

heavy rain : આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

heavy rain : રાજ્યમાં અતિભારે, ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જિલ્લામાંઓ અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ છે. કચ્છ, મોરબી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, બોટાદ, જુનાગઢ, નર્મદા, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે. તો દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું.

heavy rain : ગુજરાતમાં આગામી 24 કલાકમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. ગુજરાતના બે જિલ્લામાં રેડ એલર્ટ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD દ્વારા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદ વરસી શકે છે, જે પૂર જેવી સ્થિતિ સર્જી શકે છે.

Heavy Rain : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
Heavy Rain : ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, 1 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી

heavy rain : ગુજરાતમાં વરસાદની આગાહી પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 30 જૂન સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે. તો 1 જુલાઇથી ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાઁ ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ વિસ્તારના ભાગોમાં વરસાદ થશે. વીજળીના કડાકા સાથે અતિભારે વરસાદની શક્યતા છે. વીજળીના વરતારા સાથે વરસાદની આગાહી છે.

heavy rain : અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

249 Post