crimecrime

Harassment : સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનો પીછો કરીને છેડછાડ ( Harassment ) કરનાર મોહમ્મદ સાબીર નફીસ કુરેશીની ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ ( arrest ) કરવામાં આવી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી સગીરાનો સ્કૂલે ( school ) જતા પીછો કરી તેને વાત કરવા દબાણ કરી રહ્યો હતો.

https://youtube.com/shorts/cxvBpZrQ55s?si=U-SH-S_s1PsDdrNq

harassment

https://dailynewsstock.in/2025/03/10/surat-wellness-centre-spa-massage-parlour-police-arrest-rander-policestation-station-wanted-building/

અગાઉ પણ કરી હતી છેડછાડ ( Harassment ) , મકાન ખાલી કરાવવું પડ્યું
આ આરોપી અગાઉ પણ સગીરાનો પીછો કરીને પરેશાન કરતો હતો. તે સમયે સગીરાના માતા-પિતાએ તેની પરિવારને જાણ કરતા મકાન માલિકે સાબીરના પરિવારને મકાન ખાલી કરાવ્યું હતું. છતાં પણ તે નહીં સુધરતા, હાલ નવાગામ-ડિંડોલી હરિહરનગરમાં રહેતા સાબીરે ફરી સગીરાને પરેશાન કરવા શરૂ કર્યું.

સોસાયટીમાં પણ ફરતો હતો, આખરે પોલીસ ફરિયાદ
સાબીરે છેલ્લા ત્રણ-ચાર દિવસથી સ્કૂલે જતા સગીરાનો પીછો કરીને ( Harassment ) વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહીં, સોસાયટીમાં પણ ગેરકાયદેસર રીતે ભટકતો હતો, જેના કારણે સગીરાની માતાએ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Harassment : સુરતના ડિંડોલી વિસ્તારમાં 15 વર્ષની સગીરાનો પીછો કરીને છેડછાડ ( Harassment ) કરનાર મોહમ્મદ સાબીર નફીસ કુરેશીની ડિંડોલી પોલીસ દ્વારા ધરપકડ ( arrest ) કરવામાં આવી છે.

પોલીસે ઝડપથી કાર્યવાહી કરી
ફરિયાદ બાદ ડિંડોલી પોલીસે તરત જ કાર્યવાહી ( Harassment ) હાથ ધરી અને મોહમ્મદ સાબીર નફીસ કુરેશીને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ પીએસઆઈ એસ.એચ. મિસ્ત્રી કરી રહ્યા છે.

વધુમાં ડિઝીટલ એરેસ્ટનો મોટેભાગે સીનીયર સિટીઝ ( senior citizen ) નો શિકાર બની રહયા છે. આવો જ વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘોડદોડ રોડ પર રહેતા સિનીયર સિટીઝનને ઠગ ટોળકીએ ડિઝીટલ એરેસ્ટનો શિકાર ( Harassment ) બનાવી 1 કરોડથી વધુની રકમ પડાવી છે. શિકાર બનેલા સિનીયર સિટીઝન બેંક ઓફ બરોડામાં સિનીયર મેનેજર હતા અને હાલમાં નિવૃત જીવન ગાળે છે. વૃદ્વ મેનેજરે જીવનભરની ભેગી કરેલી કરોડોની આ રકમ હતી. સાયબર ક્રાઇમે 67 વર્ષીય નિવૃત સિનીયર મેનેજરની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી ઠગ ટોળકીના સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

11મી જાન્યુઆરી-25એ સવારે સિનીયર મેનેજર પર કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે હું ટેલિકોમ ડિપાર્ટમેન્ટ હેડ ઓફિસ દિલ્હીથી રાહુલ શર્મા વાત કરૂ છું અને તમારા આ મોબાઇલ નંબર ( mobile number )ઉપર ફરિયાદ થયેલી છે. જેથી તમારો મોબાઇલ નંબર અમે બંધ કરી દઈશું, એમ કહી મોબાઇલ નંબર ઉપર ફરિયાદ નંબર અને લોકેશન નવી દિલ્હી છે એવી માહિતી આપી હતી.

નિવૃત સિનીયર મેનેજરે તેને કહ્યું કે અમારો મોબાઇલ નંબર બંધ થશે તો અમને ઘણી તકલીફ પડશે. પછી ઠગ ટોળકીએ મોબાઇલ નંબર બંધ ન થવા દેવો હોય તો ક્રાઇમબ્રાંચ દિલ્હી પોલીસ પાસે એનઓસી મેળવવું પડશે, એમ કહી ઠગે દિલ્હી પોલીસને કોન્ફરન્સમાં ( Harassment ) લઈ વાત કરાવી હતી. જેમાં ઠગે કહ્યું કે હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સિનીયર ઓફિસર પ્રધાન રાજેશ વાત કરૂ છું, તમારા ઉપર મની લોન્ડરીંગનો રૂ.6.89 કરોડનો કેસ છે, જેની તપાસ આઈપીએસ સુનિલકુમાર ગૌતમ કરે છે. હું તેઓની સાથે તમારી વાત કરાવું, થોડીવાર પછી વૃદ્વને વોટસએપ પર વીડિયો કોલ કરાવી વાત કરાવી જેમાં સામે યુનિફોર્મમાં પોલીસમાં હતી.

સામેવાળાએ વૃદ્વને કહ્યું કે હું આઈપીએસ સુનિલકુમાર ગૌતમ છું. તમારી ઉપર મનીલોન્ડરીંગનો ( money laundring ) કેસ થયેલ છે, જેથી તમને કસ્ટડીમાં લેવા પડશે, જો કે તમે સિનિયર સિટીઝન છો. જેથી તમને ડિજિટલી કસ્ટડીમાં લેવામાં આવે છે. દિલ્હી ક્રાઇમબ્રાંચ અને સીબીઆઈના નામે ધરપકડ કરવાની ધમકી આપી વૃદ્વ પાસેથી ઠગ ટોળકીએ ટુકડે ટુકડે કરી 1.05 કરોડની રકમ પડાવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ કોઈપણ દિવસ ડિજિટલ એરેસ્ટ કરતી નથી. લોકોને આ નિયમો ખબર નથી એટલે તેઓ ઠગ ટોળકીના શિકાર બને છે.

વધુમાં ડિઝીટલ એરેસ્ટનો મોટેભાગે સીનીયર સિટીઝ ( senior citizen ) નો શિકાર બની રહયા છે. આવો જ વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘોડદોડ રોડ પર રહેતા સિનીયર સિટીઝનને ઠગ ટોળકીએ ડિઝીટલ એરેસ્ટનો શિકાર ( Harassment ) બનાવી 1 કરોડથી વધુની રકમ પડાવી છે. શિકાર બનેલા સિનીયર સિટીઝન બેંક ઓફ બરોડામાં સિનીયર મેનેજર હતા અને હાલમાં નિવૃત જીવન ગાળે છે. વૃદ્વ મેનેજરે જીવનભરની ભેગી કરેલી કરોડોની આ રકમ હતી. સાયબર ક્રાઇમે 67 વર્ષીય નિવૃત સિનીયર મેનેજરની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી ઠગ ટોળકીના સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

112 Post