gujarat : ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળા ( vijay suwala ) યુવરાજ સુંવાળા સહિતના ટોળા વિરુદ્ધ ઓઢાવ પોલીસ સ્ટેશન ( police station ) ના ફરિયાદ નોંધાઇ હતી વિજય સુંવાળા અને તેના ભાઈ યુવરાજ સુંવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાઈ હતી. વિજય સુવાળા, ભાઈ યુવરાજ સુંવાળા સહિત 30થી વધુ લોકોના ટોળાએ જમીન દલાલ અને ભીજેપી ( bhajap ) માં સક્રિય એવા દિનેશ રબારીની ઓફિસે ( office ) હથિયાર સાથે જઈને અને ફોન ( phone ) માં જાનથી મારી નાખવાની ધમકી ઓ આપી હતી.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/2024/08/28/gujarat-surat-monsoon-rain-highalert-tranding/
આ મામલે ઓઢવ પોલીસ મથકે બીજેપી માં સક્રિય જમીન દલાલ દિનેશ દેસાઈએ ફરિયાદ નોંધાવી હતી વર્ષ 2020થી ચાલી રહેલા મનદુઃખને લઈ મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. ફરિયાદીના ભાગીદારને પણ ફોન કરી ધમકી ઓ આપતા હતા. તેવામાં 18મી ઓગસ્ટ ના વિજય સુંવાળા સહિતના આરોપીઓ ફરિયાદીની ઓફિસે લાકડી ઓ અને ધોકા પાઇપ સાથે પહોંચ્યા હતા અને ફોન પર ધમકી ઓ આપી હતી. જે સમગ્ર ઘટના પણ સીટી ટીવીમાં કેદ થઇ હતી. જેને લઈને ઓઢવ પોલીસે ધાકધમકી ગેરકાયદેસર મંડળી બનાવી હથિયાર સહીત ની કલમો સાથે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
gujarat : ગુજરાતના જાણીતા ગાયક કલાકાર વિજય સુંવાળા ( vijay suwala ) યુવરાજ સુંવાળા સહિતના ટોળા વિરુદ્ધ ઓઢાવ પોલીસ સ્ટેશન ( police station ) ના ફરિયાદ નોંધાઇ
જેમાં બુધવાર ને 28 ની ઓગસ્ટ ના વિજય સુંવાળા સહિત સાત આરોપી એ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે શરણાગતિ સ્વીકારી હતી જેમાં વિજય સુંવાળા યુવરાજ સુંવાળા , રાજેશ ધરમશી રબારી, વિક્રમ સવજી રબારી , જયેશ મગન દેસાઈ, દિલીપ અમરત જિણાજી ,હિરેન વાળંદ ની સમાવેશ થવા પામ્યો છે ત્યારે ઓઢવ પોલીસે વિજય સુંવાળા સહિતના આરોપીઓની ધરપકડ કરીને કાયદેસર ની કાર્યવાહી કરી છે. ઓઢવ પોલીસમાં નોંધાયેલ ફરિયાદની કલમો જમીન પાત્રો હોવાથી બુધવારની સાંજ સુધીમાં તમામ આરોપીઓને જામીન પર પોલીસ સ્ટેશન છોડવામાં આવશે.
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા દિનેશભાઇ દેસાઇ જમીન દલાલીનો ધંધો કરે છે અને ભાજપ બક્ષીપંચ મોરચામાં પ્રદેશ સંયોજક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે વિસત મેલડી ફાઇનાન્સ નામથી ઓફિસ ધરાવે છે. સાત વર્ષ અગાઉ સમાજના કાર્યક્રમમાં ગાયક કલાકાર વિજય સુવાડા ( રબારી ), તેનો ભાઇ યુવરાજ સુવાડા, તેમજ કૌટુબિક ભાઇ રાજુ રબારી સાથે સામાજીક પ્રસંગમાં મુલાકાત થઇ હતી. જે બાદ વિજય ગાયક કલાકાર હોવાથી પ્રોગામ કરતો હોવાથી તેની સાથે ફરતા વિક્કી, સુરેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હિરેન દિલવાલા, જીગર ભરવાડ, જયેશ દેસાઇ, મહેશ દેસાઇ, નવઘણસિંહ, ભાથીભા અને રેન્ચુ શેઠ સાથે પણ સંપર્ક થયો હતો. જે બાદ કોઇ વાત અંગે વર્ષ 2020માં દિનેશભાઇને વિજય સુવાડા સાથે મનદુખ થતા તેમને બોલવાનું બંધ કર્યુ હતુ. તેઓ સુવાડા સાથે કોઇ વ્યવહાર રાખતા ન હતા.