gujaratgujarat

gujarat : ગુજરાતમાં અત્યારે જૂન મહિનો પણ શરૂ થઈ ગયો છે. સામાન્ય 15 જૂનથી રાજ્યમાં ચોમાસું બેશી જતું હોય છે. પરંતુ ચોમસા ( monsoon ) માટે થોડી રાહ જોવી પડશે. વરસાદની ( rain ) આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે. રાજ્યમાં ( state ) ફરીથી મહત્તમ તાપમાન 41 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. બીજી તરફ હવામાન વિભાગે દક્ષિ ગુજરાત અને સૌરાષ્ટ્રના ( shuratstra ) વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે.

gujarat : હવામાન વિભાગે આપેલા ગરમીના આંકડા પ્રમાણે ગુજરાતમાં મહત્તમ તાપમાન વધી રહ્યું છે. રાજ્યમાં તાપમાન ફરી 41 ડિગ્રી પહોંચ્યું છે. રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ રાજ્યનું સૌથી ગરમ વિસ્તાર રહ્યો હતો. જ્યારે દ્વારકામાં 33.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

https://youtube.com/shorts/vGphk8p1K74?feature=share

gujarat
gujarat

https://dailynewsstock.in/chatgpt-access-application-platform-subscribers/

gujarat : મે મહિનાના અંતમાં વરસાદ પડ્યા બાદ જૂન મહિનામાં વરસાદે વિરામ લીધો છે. જોકે, અત્યારન દિવસોમા ગરમીનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40.2 ડિગ્રી પહોંચી ગયો છે. ગરમ પવન ફૂંકાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.

gujarat : ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. હાલ ગુજરાતમાં બફારો વધતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે લોકો ચોમસાની રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું 15મી જૂનની આસપાસ બેસી જાય છે. પરંતુ આ વખતે ચોમાસું હજી મુંબઈ પાસે જ રોકાઈ ગયું છે. ત્યારે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આપી છે. જોકે, રાજ્યમાં બે દિવસ બાદ વરસાદની તીવ્રતા વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે.

gujarat : ગુજરાતમાં અત્યારે જૂન મહિનો પણ શરૂ થઈ ગયો છે. સામાન્ય 15 જૂનથી રાજ્યમાં ચોમાસું બેશી જતું હોય છે. પરંતુ ચોમસા ( monsoon ) માટે થોડી રાહ જોવી પડશે. વરસાદની ( rain ) આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ઉચકાઈ રહ્યો છે.

gujarat : હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, 11મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

gujarat : હવામાન મેપ પ્રમાણે, 12મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

gujarat : હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, 13મી તારીખના રોજ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, રાજકોટ, જુનાગઢ, દીવ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

gujarat
gujarat

gujarat : હવામાન મેપ પ્રમાણે, 14મી તારીખના રોજ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

gujarat : 15મી તારીખે રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, પોરબંદર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, આણંદ, ખેડા, અરવલ્લી, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.16 મી અને 17 મી તારીખે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મઘ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.

154 Post