gujarat : અમદાવાદ હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે ( Director AK Das ) જણાવ્યું હતું કે, ગુજરાતમાં ( gujarat ) હાલની પરિસ્થિતિમાં લો પ્રેશર ( low pressure ), શીયર ઝોન ( zone ), મોનસૂન ટ્રફ ( monsoon ) અને સાયક્લોનિક સરક્યુલેશન ( cyclonic circulation ) છે, જે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ લાવશે

.https://www.facebook.com/DNSWebch/

gujarat

https://dailynewsstock.in/2024/09/03/ajab-gajab-train-luxury-american-hollywood-classic-hotel/
ગુજરાતમાં ( gujarat ) આ વર્ષે ચોમાસું ભારે પડી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ વરસાદ 116 ટકાથી વધુ નોંધાયો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હજુ પણ વરસાદ ચાલુ છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વર્તમાન પરિસ્થિતિમાં ચાર વરસાદી સિસ્ટમ ( system ) સક્રિય હોવાને કારણે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

gujarat : અમદાવાદ હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે ( Director AK Das ) જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં લો પ્રેશર ( low pressure ), શીયર ઝોન ( shear zone ), મોનસૂન ટ્રફ ( monsoon turf ) અને સાયક્લોનિક સરક્યુલેશન ( cyclonic circulation ) છે,


અમદાવાદ હવામાન વિભાગના નિયામક એ.કે. દાસે ( Director AK Das ) જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલની પરિસ્થિતિમાં લો પ્રેશર ( low pressure ), શીયર ઝોન ( shear zone ), મોનસૂન ટ્રફ ( monsoon turf ) અને સાયક્લોનિક સરક્યુલેશન ( cyclonic circulation ) છે, જે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસ એટલે કે 5 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ લાવશે. ગઈકાલ સુધી, ઑફશોર ટ્રફ પણ ગુજરાત પર હાજર હતો પરંતુ હવે તે લેસ માર્કમાં ફેરવાઈ ગયો છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન પણ નબળું પડીને લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે. આ વર્તમાન સ્થિતિમાં માછીમારોને પણ દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

ભારતીય હવામાન વિભાગની સપ્ટેમ્બર માસની આગાહી અનુસાર ગુજરાત રાજ્યના વિવિધ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે. તેમાં પણ દક્ષિણ ગુજરાત ( south gujarat ) ના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ( monsoon ) શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લા નીનોની અસરને પગલે સપ્ટેમ્બર માસ ( month ) માં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસું પણ લાંબું ચાલે તેવી સંભાવનાને પગલે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે.

64 Post