Gujarat : દ્વારકાના ગોમતીઘાટમાં 7 લોકો ડૂબ્યા, એકનું મોતGujarat : દ્વારકાના ગોમતીઘાટમાં 7 લોકો ડૂબ્યા, એકનું મોત

gujarat : દ્વારકાની ( dwarka ) ગોમતી નદીમાં ( gomti river ) જામનગરના ( jamnagar ) સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલ ( hospital ) માં ખસેડવામાં આવ્યા છે. દ્વારકાની ગોમતી નદીમાં જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ( fire team ) ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત ( death ) નીપજ્યું છે, જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે.

સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો
gujarat : બપોરે સાત લોકો નહાવા માટે ઉતર્યા હતા. જેમાં સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 યુવક અને 3 યુવતીઓ મળી કુલ 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા. આ સાતેય લોકો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે.

https://dailynewsstock.in/gujarat-accident-rajkot/

gujarat

gujarat : પ્રાથમિક માહિતી અનુસાર આ પ્રવાસીઓ જામનગરના હોવાનું આવ્યું સામે આવ્યું છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્કયુ કરેલ ત્રણ યુવતીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

https://youtube.com/shorts/0cHPLOvuS14?feature=share

gujarat : દ્વારકાની ( dwarka ) ગોમતી નદીમાં ( gomti river ) જામનગરના ( jamnagar ) સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલ ( hospital ) માં ખસેડવામાં આવ્યા છે.

છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની
gujarat : ગોમતીઘાટમાં છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે. જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા જોકે સુરક્ષાકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ઘટના 21 મે ના રોજ બની હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં પાટણના મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો.

પ્રતિબંધ હોવા છતાં નદીમાં પ્રવાસીઓ નાહવા પડે છે
gujarat : 15 મેથી દ્વારકાનો દરિયો તોફાની બન્યો છે. માછીમારોને દરિયામાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયાકિનારે અને ગોમતી નદીમાં સ્નાન પર પણ પ્રતિબંધ છે. ચેતવણી બોર્ડ લગાવ્યા છતાં બહારગામથી આવતા પ્રવાસીઓ નદીના તેજ વહેણથી અજાણ હોવાથી આવી દુર્ઘટનાઓ બને છે. અવારનવાર આ રીતે પ્રવાસીઓના ડૂબવાની ઘટના સામે આવવા છતાં પણ સ્થાનિક તંત્ર નિદ્રાધીન છે.

gujarat : મેધપરના 85 વર્ષીય વૃદ્ધ ગોરધનભાઈ ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા, જ્યાં તેઓ ભારે કરંટને કારણે તણાઈ ગયા અને તેમનું મૃત્યુ થયું હતું. જૂનથી ઓગસ્ટ દરમિયાન દ્વારકા પંથકના દરિયામાં ભારે કરંટ અને ઊંચાં મોજાં જોવા મળે છે, જેની અસર ગોમતી નદીના પાણીમાં પણ જોવા મળે છે.

21મી મે પાટણના ત્રણ યુવક ડૂબ્યા, બીજા દિવસે મામા-ભાણેજના મૃતદેહ મળ્યા
gujarat : ગત 21મી મેના દિવસે પાટણના 3 યાત્રાળુ ગોમતી નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો, જ્યારે અન્ય બે મામા-ભાણેજ મળ્યા નહોતા. એક દિવસ અને રાતની શોધખોળ બાદ બીજા દિવસે મામા-ભાણેજ બંનેના મૃતદેહ મળ્યા હતા. બંનેની ઓળખ શૈલેષભાઇ ગોસ્વામી (ઉંમર 27 વર્ષ, રહે. મેત્રાણા ગામ, તા. સિદ્ઘપુર, જિલ્લો. પાટણ) અને ધ્રુમિલ ગોસ્વામી (ઉંમર 16 વર્ષ) તરીકે થઇ હતી.

172 Post