gujarat : સૌથી મોટા પક્ષ ભાજપને ગુજરાતમાં ( gujarat ) દાન આપનારાઓની પાંચેય આંગળીઓ ઘીમાં છે. રાજકીય પક્ષોના દાનની વિગતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ મેળવનારા સત્તાધારી પક્ષને ડોનેશન આપવામાં મોખરે હોવાનું રિપોર્ટ કહેવાય છે. એટલે કે, ચંદા દો ધંધા દો. દાન આપો અને કોન્ટ્રાક્ટ મેળવો સ્કીમ કામ કરી ગઈ છે.
https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

gujarat : ગુજરાતમાં( gujarat ) રાજકીય પક્ષોને એક વર્ષમાં 404.512 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. એક વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા કુલ ડોનેશનમાંથી 99 ટકા જેટલું તો માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને પ્રાપ્ત થયું છે. ભાજપને એક વર્ષમાં દાન પેટે 401.982 કરોડ રૂપિયા, જ્યારે કોંગ્રેસને 2.455 કરોડ રૂપિયાનું દાન મળેલું છે.
gujarat : સૌથી મોટા પક્ષ ભાજપને ગુજરાતમાં ( gujarat ) દાન આપનારાઓની પાંચેય આંગળીઓ ઘીમાં છે. રાજકીય પક્ષોના દાનની વિગતમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
gujarat : અમદાવાદ કોર્પોરેશનની વાત કરીએ તો, કોર્પોરેશનમાં વિવિધ કોન્ટ્રાક્ટ મેળવાનારાઓનું નામ ભાજપને ડોનેશન આપનારાઓમાં લિસ્ટમાં ટોચ પર છે. યોગાનુયોગ તો જુઓ કે, જે લોકોએ ડોનેશન આપ્યું છે, તે લોકોને બ્રિજ, વેસ્ટ ટુ એનર્જિ, એએમટીએસ બસ ચલાવવા ઉપરાંત અનેક કરોડોના કોન્ટ્રાક્ટ મળ્યાં છે. તો બીજી તરફ રાજકોટ કોર્પોરેશનમાં પણ આ જ સ્થિતિ છે. જેમના નામ દાનના લિસ્ટમા છે, તેમને અમદાવાદમાં કરોડોના કોન્ટ્રાક્ટ મળ્યાં છે.
મોટાભાગનું દાન આપનારા રાજકોટમાં મનપા પાસેથી કરોડો રૂપિયાનો ઉંચા ભાવનો કોન્ટ્રાક્ટ મેળવનારા છે.
રાજકોટ પાલિકામાં સૌથી વધુ 65 લાખનું દાન પવન કન્સ્ટ્રક્શન દ્વારા આપવામા આવ્યું છે. જેની પાસે રાજકોટમાં રસ્તાઓના કામના પ્રોજેક્ટ છે. તેને આગામી એક વર્ષનું કામ પણ એડવાન્સમાં આપી દેવાયું છે.
ક્લાસિક નેટવર્ક પ્રા.લિ.ને 104 કરોડના કામ બે વર્ષ માટે અપાયા છે. આ એજન્સી દ્વારા ભાજપને 5.11 લાખનું દાન કરાયું છે.
gujarat : આઈકોનિક બ્રિજનું 167 કરોડનું કામ બેકબોન કન્સ્ટ્રક્શન પ્રા.લિ. અને ગાવર કન્સ્ટ્રક્શન લિ.ને જોઈન્ટમાં આપ્યું છે. જેમાં બેકબોને આ એક વર્ષમાં ભાજપને 14,24,652 રૂપિયાનું ડોનેશન આપ્યુ છે.
હાઈબોન્ડ ઈન્ફ્રાએ ભાજપને 18.94 લાખનું ડોનેશન આપ્યું છે, જેની પાસે પણ કોર્પોરેશનના અનેક પ્રોજેક્ટ છે
કેએસડી કન્સ્ટ્રક્શને ભાજપને આ વર્ષમાં રૂ।. 18.94 લાખનું ડોનેશન આપ્યું છે. જે બે માસમાં રૂ।. 8.85 કરોડનું કામ અપાયું છે.
gujarat : અરમાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પણ 55 ટકા ઉંચા ભાવથી 3.56 કરોડનું કામ અપાયું હતું, આ નામથી ભાજપને રૂ।. 1.27 લાખનું દાન મળ્યું છે.
આઉટસોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનું કામ મેળવનાર એમ.જે.સોલંકીએ તેમજ ડી.જી.નાકરાણીએ રૂ।.એક એક લાખનું દાન ભાજપને આપ્યું છે.
https://youtube.com/shorts/1Ij3_PHu8kg
Mudra Loan : શું તમને પણ પ્રધાનમંત્રી મુદ્રા લોન જોઈએ છે?
mudra loan : પ્રધાનમંત્રી મુદ્રા લોન ( mudra loan ) યોજના ( yojna ) (PMMY) ભારત સરકાર ( indian goverment ) દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ નાના વ્યવસાયો અને સ્વરોજગારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. 8 એપ્રિલ, 2015 ના રોજ શરૂ કરાયેલ, આ યોજના નાના વેપારીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ લોન ( loan ) માટે કોઈ કોલેટરલની જરૂર નથી અને તે સરકારી તેમજ ખાનગી બેંકો, ગ્રામીણ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (Nbfcs) દ્વારા મેળવી શકાય છે.

મુદ્રા લોન ( mudra loan ) દ્વારા, સરકાર નાના ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી રોજગારની તકો વધી રહી છે અને દેશની આર્થિક પ્રગતિમાં વધારો થઈ રહ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે, અરજદારે તેની વ્યવસાય માહિતી અને આધાર કાર્ડ ( adhar card ) , પાન કાર્ડ ( pan card ) , વ્યવસાય સંબંધિત દસ્તાવેજો સાથે નજીકની બેંકમાં ( bank ) અરજી ( application ) કરવાની જરૂર છે. 2025 માં, સરકાર આ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે નવી નીતિઓ લાગુ કરી રહી છે, જેથી વધુ લોકોને નાણાકીય સહાય મળી શકે.
પ્રધાનમંત્રી મુદ્રા લોન 2025: પાત્રતા, લોન અરજી પ્રક્રિયા, લાભો, કેવી રીતે અરજી કરવી
ઝાંખી: પ્રધાનમંત્રી મુદ્રા લોન ( mudra loan ) યોજના ( yojna ) (PMMY)
યોજનાનું નામ: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)
પૂરું નામ: સૂક્ષ્મ એકમો વિકાસ અને પુનર્ધિરાણ એજન્સી
શરૂઆતનું વર્ષ: 8 એપ્રિલ 2015
લાભાર્થીઓ: નાના ઉદ્યોગસાહસિકો, સ્વરોજગાર, સૂક્ષ્મ ઉદ્યોગો
લોન રકમ: રૂ. 50,000 થી રૂ. 10 લાખ
શું લોન મફત છે?: ના, ચૂકવવી પડશે
સત્તાવાર વેબસાઇટ: https://www.mudra.org.in
મુદ્રા લોન યોજના શું છે?:
પ્રધાનમંત્રી મુદ્રા લોન ( mudra loan ) યોજના હેઠળ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ઓછા વ્યાજ દરે લોન ( loan ) આપવામાં આવે છે. ખાસ કરીને, આ યોજના દ્વારા નોન-કોર્પોરેટ અને નોન-કૃષિ ક્ષેત્રના વેપારીઓને નાણાકીય સહાય ઉપલબ્ધ છે.
વધુ વાંચવા અહી ક્લિક કરો…https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/