gujarat : ગુજરાતમાં ( gujarat ) અમદાવાદ-રાજકોટ હાઈવે ( ahemdabad rajkot highway ) પર ચાર ટ્રકો વચ્ચે અકસ્માત ( accident ) સર્જાતા મોટો અકસ્માત સર્જાયો છે. અકસ્માતના કારણે આગ ફાટી નીકળી હતી. આ દરમિયાન 2 લોકોના મોત ( death ) થયાના સમાચાર ( news ) છે. આ સિવાય એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. બાવળા અને વડોદરા વચ્ચે ભામસરા પાસે આ અકસ્માત થયો હતો.

https://dailynewsstock.in/2024/12/25/feng-shui-vastu-tips-home-temple-mirror/

https://youtube.com/shorts/b524y6wk7OM?feature=share

અથડામણ પછી અચાનક આગ
બેકાબુ આઈસર ટ્રક બીજી તરફ ગઈ હતી અને બાવળા તરફથી આવતી ટ્રક (GJ11 VV 8127) અને તેની પાછળ આવતી આઈસર ટ્રક (GJ11 VV 8555) સાથે અથડાઈ હતી. આ બંને ટ્રકમાં ચોખાની બોરીઓ ભરેલી હતી. આ સિવાય ત્રીજી બલ્કર ટ્રક (GJ32 T 9030) આવી હતી, જેમાં સિમેન્ટ ભરેલ હતો. ચાર ટ્રક અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી.

gujarat : ગુજરાતમાં ( gujarat ) અમદાવાદ-રાજકોટ હાઈવે ( ahemdabad rajkot highway ) પર ચાર ટ્રકો વચ્ચે અકસ્માત ( accident ) સર્જાતા મોટો અકસ્માત સર્જાયો છે.

આગ લાગ્યા બાદ આઇશર ટ્રક (GJ36 X 7077)નો ડ્રાઇવર અને કેબિનમાં હાજર એક વ્યક્તિ બળીને ખાખ થઇ ગયા હતા. આ ઉપરાંત ટ્રક નંબર જીજે 11 વીવી 8127ના ચાલક જીજ્ઞેશને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં ટ્રક નંબર GJ36 X 7077માં કાપડનો રોલ હતો, જે બળી ગયો હતો. જેના કારણે બાકીની ટ્રકોમાં પણ આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ટ્રાફિક મેનેજ કરવામાં આવ્યો છે.

38 Post