Gujarat : ગુજરાતમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારોGujarat : ગુજરાતમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો

gujarat : ગુજરાતમાં ( gujarat ) ધારાસભ્યનો ફાળવવામાં આવતી વાર્ષિક ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી. જેમાં એક કરોડનો વધારો કરી હવે વાર્ષિક અઢી કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કરાયો છે. જો કે, જે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમાંથી 50 લાખ રૂપિયા ‘કેચ ધ રેઈન’ અભિયાન માટે ખર્ચ કરવાનો રહેશે.

https://dailynewsstock.in/mudra-loan-goverment-pmmy-adharcard/

gujarat

ગુજરાતમાં ધારાસભ્યનો પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો માટે વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. જેમાં એક કરોડનો વધારો કરાતા હવે અઢી કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. જે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં ાવશે તેમાંથી 50 લાખ રૂપિયા જળસંચયનાં વિકાસ કામો માટે ઉપયોગ કરવાનો રહેશે.

gujarat : ગુજરાતમાં ધારાસભ્યનો ફાળવવામાં આવતી વાર્ષિક ગ્રાન્ટમાં એક કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધારાસભ્યોને મતવિસ્તાર દીઠ વાર્ષિક દોઢ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી હતી.

gujarat : મુખ્યમંત્રીએ રાજ્યના ધારાસભ્યો પોતાના વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેનાં કામો હાથ ધરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘કેચ ધ રેઈન’ અભિયાનને વેગ આપે એવો અભિગમ પણ આ ગ્રાન્ટ ફાળવણીમાં રાખ્યો છે. વરસાદી પાણીના સંગ્રહથી ભવિષ્યની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં 2018થી દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન યોજાય છે.

સુરત કારખાનાદારોને વ્હારે આવ્યા વરાછાના ધારાસભ્ય

gujarat : આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડાં કરવાં, ચેકડેમોનું ડિસિલ્ટિંગ, નહેરો તથા કાંસની મરામત-જાળવણી અને સાફસફાઈ, માટી પાળા તથા રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવાં જળ સંચયનાં વિવિધ કામો જનભાગીદારીથી કરવામાં આવે છે. આ અભિયાનની સફળતાને પગલે પાછલાં 7 વર્ષમાં 1,19,144 લાખ ઘનફુટ જેટલી જળ સંગ્રહ ક્ષમતા વધી છે તથા 199.60 લાખ માનવદિન રોજગારી ઉત્પન્ન થઈ છે.

https://youtube.com/shorts/YJHzg5HZtSU

gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીના ટીપે-ટીપાના સંગ્રહ અને સંચય માટે “કેચ ધ રેઈન” અભિયાનનું આ વર્ષે દેશવાસીઓને આહવાન કર્યું છે. આ આહવાન ઝિલી લઈને રાજ્યના ધારાસભ્યો પણ પોતાના મતવિસ્તારોમાં વધુ ને વધુ વરસાદી પાણીના સંગ્રહ માટેનાં કામોનું આયોજન કરે તેઓ જનહિતલક્ષી અભિગમ રાજ્ય સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અપનાવ્યો છે.

gujarat : તદાનુસાર, ધારાસભ્યોને ફાળવવામાં આવનારી વિકાસ કામોની આ ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ “કેચ ધ રેઈન – સુજલામ સુફલામ જળ અભિયાન 2.O” અંતર્ગત પોતાના મતક્ષેત્રોમાં જળ સંચય અને જળ સંગ્રહનાં કામો માટે ઉપયોગમાં લેવાના રહેશે એવું પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

વધુ વાંચો..

Mudra Loan : શું તમને પણ પ્રધાનમંત્રી મુદ્રા લોન જોઈએ છે?

mudra loan : પ્રધાનમંત્રી મુદ્રા લોન ( mudra loan ) યોજના ( yojna ) (PMMY) ભારત સરકાર ( indian goverment ) દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ નાના વ્યવસાયો અને સ્વરોજગારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. 8 એપ્રિલ, 2015 ના રોજ શરૂ કરાયેલ, આ યોજના નાના વેપારીઓ, વ્યાવસાયિકો અને ઉદ્યોગપતિઓને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ લોન ( loan ) માટે કોઈ કોલેટરલની જરૂર નથી અને તે સરકારી તેમજ ખાનગી બેંકો, ગ્રામીણ બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (Nbfcs) દ્વારા મેળવી શકાય છે.

gujarat

મુદ્રા લોન ( mudra loan ) દ્વારા, સરકાર નાના ઔદ્યોગિક એકમોને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી રોજગારની તકો વધી રહી છે અને દેશની આર્થિક પ્રગતિમાં વધારો થઈ રહ્યો છે. આ યોજનાનો લાભ લેવા માટે, અરજદારે તેની વ્યવસાય માહિતી અને આધાર કાર્ડ ( adhar card ) , પાન કાર્ડ ( pan card ) , વ્યવસાય સંબંધિત દસ્તાવેજો સાથે નજીકની બેંકમાં ( bank ) અરજી ( application ) કરવાની જરૂર છે. 2025 માં, સરકાર આ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે નવી નીતિઓ લાગુ કરી રહી છે, જેથી વધુ લોકોને નાણાકીય સહાય મળી શકે.

પ્રધાનમંત્રી મુદ્રા લોન 2025: પાત્રતા, લોન અરજી પ્રક્રિયા, લાભો, કેવી રીતે અરજી કરવી
ઝાંખી: પ્રધાનમંત્રી મુદ્રા લોન ( mudra loan ) યોજના ( yojna ) (PMMY)

યોજનાનું નામ: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)

પૂરું નામ: સૂક્ષ્મ એકમો વિકાસ અને પુનર્ધિરાણ એજન્સી
શરૂઆતનું વર્ષ: 8 એપ્રિલ 2015
લાભાર્થીઓ: નાના ઉદ્યોગસાહસિકો, સ્વરોજગાર, સૂક્ષ્મ ઉદ્યોગો
લોન રકમ: રૂ. 50,000 થી રૂ. 10 લાખ
શું લોન મફત છે?: ના, ચૂકવવી પડશે
સત્તાવાર વેબસાઇટ: https://www.mudra.org.in
મુદ્રા લોન યોજના શું છે?:

પ્રધાનમંત્રી મુદ્રા લોન ( mudra loan ) યોજના હેઠળ, નાના અને મધ્યમ ઉદ્યોગોને ઓછા વ્યાજ દરે લોન ( loan ) આપવામાં આવે છે. ખાસ કરીને, આ યોજના દ્વારા નોન-કોર્પોરેટ અને નોન-કૃષિ ક્ષેત્રના વેપારીઓને નાણાકીય સહાય ઉપલબ્ધ છે.

17 Post