Gangster : સુરતમાં ગેંગસ્ટરો પર પોલીસની તવાઈ,સોશિયલ મીડિયા પર તવાઈGangster : સુરતમાં ગેંગસ્ટરો પર પોલીસની તવાઈ,સોશિયલ મીડિયા પર તવાઈ

gangster : સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં ( social media ) રીલ્સ દ્વારા ભાઈગીરી ( gangster ) જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર સ્ટાઇલમાં વીડિયો ( video ) બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ ( surat police ) એક પછી એક પાઠ ભણાવી રહી છે. તાજેતરમાં લિંબાયત વિસ્તારના અસ્ફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોધાઇ ચુક્યો છે પોલીસ કાર્યવાહી પણ થઈ છે. છતાં પણ તેણે પોતાને સોશિયલ મીડિયામાં રીલ દ્વારા “માફિયા” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વીડિયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અસ્ફાક માફી માગતો નજરે ચડ્યો.

gangster

પોલીસની સખત કાર્યવાહી પછી અસ્ફાકે પોતાનો પસ્તાવો જાહેર કરતા કહ્યું કે હવે તે સુધરવા માગે છે. પોલીસે ન માત્ર તેની બધી હોશિયારી કાઢી નાખી પણ તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ( account ) પણ ડિલીટ કરાવી દીધા છે.

https://dailynewsstock.in/2025/03/20/blackmail-bardancer-businessman/

https://youtu.be/9-ujYpx64BA?si=qpxSIUyfYpCaeXgD

સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે “રિલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટર ( gangster ) ઍટિટ્યુડ નહિ ચાલે!” આજ સુધી રીલ્સમાં ગુંડાગીરી દેખાડીને લોકપ્રિય થવાના સપના જોતા લોકો હવે પોલીસના રડાર પર છે. તાજેતરમાં પોલીસ બુલડોઝર એક્શન ( action ) પણ લઈ રહી છે, જ્યાં આવા શખ્સો જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેમની સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અસ્ફાક અગાઉ પણ મારામારી જેવા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. હવે જો તે ફરીથી આવા વીડિયો બનાવવાનો પ્રયાસ કરશે, તો સુરત પોલીસ તેની સામે વધુ કડક ( gangster ) પગલાં ભરશે. પોલીસે આવા તત્વોને ( gangster ) સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો ભાઈગીરી કરશો, તો પોલીસ તમને છોડશે નહીં.

13 વર્ષની બાંગ્લાદેશી સગીરાનું અપહરણ ( gangster ) કરીને દેહ વેપારમાં ધકેલવાના કેસમાં રાજકોટના પીઆઈએ સગીરાને સલામત છોડવી. છેલ્લા 2 વર્ષથી સગીરાને શારીરિક શોષણ કરીને વેચી નાંખવાના રેકેટનો પર્દાફાશ થયો. મહિલા પોલીસના AHTU માં હ્યુમન ટ્રાફિકિંગને લઈને ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. શું હતું હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્ક જોઇએ આ અહેવાલમાં.

gangster : સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં ( social media ) રીલ્સ દ્વારા ભાઈગીરી ( gangster ) જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર સ્ટાઇલમાં વીડિયો ( video ) બનાવી લોકોમાં ડર ફેલાવનારા શખ્સોને હવે સુરત પોલીસ ( surat police ) એક પછી એક પાઠ ભણાવી રહી છે.

અમદાવાદ શહેરમાં બાંગ્લાદેશથી હ્યુમન ટ્રાફિકિંગનો નેટવર્કનો મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટના એક પીઆઈએ એક સગીરાને દેહ વ્યાપારના ધંધામાંથી સલામત છોડાવતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઘટનાની વાત કરીએ, તો 11 વર્ષની ઉમરની સગીર બાળકીનું બાંગ્લાદેશથી નિઝામ અને હસીના નામના આ બન્ને આરોપીઓએ સગીરાને ચોકલેટ આપવાના બહાને ફોસલાવી લાવીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશથી જંગલ મારફતે કોલકાત્તા અને ત્યાંથી અમદાવાદના ચાંદલોડિયામાં લાવ્યા હતા. આ સગીરાને નિઝામ અને હસીના એ નારોલમાં રહેતા સુલોતા સિંગ નામની મહિનાને રૂપિયા 40 હજારમાં વેચી દીધી હતી.

તો બીજી તરફ, ગુમ સગીરાને લઈને બાંગ્લાદેશમાં અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી. આ દરમિયાન બાંગ્લાદેશની એક એનજીઓએ દિલ્હીના ફ્રીડમ એનજીઓને બાળકી અંગે માહિતી આપી હતી. જે ફ્રીડમ એનજીઓ સગીરાને શોધવા માટે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ પોલીસને અરજી કરી હતી. જેની અમદાવાદ AHTU દ્વારા તપાસ ચાલી રહી હતી. જે અરજી આધારે સગીરાને શોધવામાં અમદાવાદ પોલીસને સફળતા મળી છે.

હ્યુમન ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ રાજકોટના ફરજ બજાવતા પીઆઈ જી.આર. ચૌહાણે કર્યો છે. પીઆઈ જી.આર. ચૌહાણ અગાઉ મહિલા પોલીસના AHTU માં ફરજ બજાવતા હતા. તે દરમિયાન એન.જી. ઓ દ્વારા સગીરા ના ગુમ થવાની કરાયેલી અરજી ની તપાસ આર.જી.ચૌહાણ કરી રહ્યા હતા. પરંતુ થોડા સમય પહેલા રાજકોટ ખાતે બદલી થઈ હતી. જેથી સગીરાની તપાસ અટકી હતી મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુમ થયેલી સગીરાની માહિતી પીઆઈ ચૌહાણને આપી હતી. જેથી પીઆઈએ રાજકોટથી અમદાવાદ નારોલમાં સગીરાને શોધીને આ રેકટનો પર્દાફાશ કર્યો હતો.

બાંગ્લાદેશથી અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં મહિલા પોલીસે AHTU માં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોક્સો, બળાત્કાર અને હ્યુમન ટ્રાફિકિંગને લઈને ગુનો નોંધી સગીરા ખરીદનાર મહિલા સુલોતાસિંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ શહેરમાં બાંગ્લાદેશથી હ્યુમન ટ્રાફિકિંગનો નેટવર્કનો મોટો ખુલાસો સામે આવ્યો છે. રાજકોટના એક પીઆઈએ એક સગીરાને દેહ વ્યાપારના ધંધામાંથી સલામત છોડાવતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો છે. ઘટનાની વાત કરીએ, તો 11 વર્ષની ઉમરની સગીર બાળકીનું બાંગ્લાદેશથી નિઝામ અને હસીના નામના આ બન્ને આરોપીઓએ સગીરાને ચોકલેટ આપવાના બહાને ફોસલાવી લાવીને અપહરણ કર્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશથી જંગલ મારફતે કોલકાત્તા અને ત્યાંથી અમદાવાદના ચાંદલોડિયામાં લાવ્યા હતા. આ સગીરાને નિઝામ અને હસીના એ નારોલમાં રહેતા સુલોતા સિંગ નામની મહિનાને રૂપિયા 40 હજારમાં વેચી દીધી હતી.

9 Post