ElectionElection

election : આજે કડી અને વિસાવદર વિધાનસભા ( visavadar vidhansabha ) બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના ( gujarat ) રાજકારણમાં ( politics ) એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો, જેમાં ભાજપ ( bhajap ) , આમ આદમી પાર્ટી ( AAP ) અને કોંગ્રેસના ( congress ) ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. કડીમાં 57.90 ટકા અને વિસાવદરમાં 56.89 ટકા મતદાન થયું હતું. મહેસાણામાં GTU-ITR, મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનગાઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ થઇ ગઈ છે. વિસાવદરમાં ભાજપના કિરીટ પટેલ અને AAPના ગોપાલ ઈટાલિયા ( gopal italiya ) વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે.

election : આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યા. મનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યામનોજ સોરઠીયા રાજુ કરપડા પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ.. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જય ગોપાલ જય ગોપાલ ના નારા લગાવ્યા.

election : આજે કડી અને વિસાવદર વિધાનસભા ( visavadar vidhansabha ) બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે, જે ગુજરાતના ( gujarat ) રાજકારણમાં ( politics ) એક નવો વળાંક લાવી શકે છે. આ બંને બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો,

https://youtube.com/shorts/yKlsTSZ0n4o?si=M9ZSHyvN8LC6w4h5

election

https://dailynewsstock.in/air-india-flights-cancel-passanger-india/

election : વિસાવદરમાં 15 રાઉન્ડના અંતે AAPના ગોપાલ ઇટાલિયાને 12000 કરતા વધુની જંગી લીડ મળતા AAP કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. મનોજ સોરઠીયા, રાજુ કરપડા, પ્રવીણરામ સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ‘જય ગોપાલ જય ગોપાલ’ના નારા લગાવ્યા.

election

election : વિસાવદરમાં AAPને જંગી લીડ મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. AAP નેતા પ્રવીણ રામે કહ્યું કે આપની ગાડી પહેલા અને બીજા ગિયરમાં અટકી અટકીને ચાલતી હતી, હવે સીધી ટોપ ગીયરમાં ચાલીને ગાંધીનગર જશે. વિસાવદરમાં બંપર લીડ સાથે ગોપાલ ઇટાલિયા જીતશે. વિસાવદરના ખેડૂતોનો વિજય થશે. ઇકો ઝોન મુદ્દે ખેડૂતોનો વિજય થશે.ભાજપે ભ્રષ્ટાચાર કર્યો છે એ બહાર આવશે અને આજનું પરિણામ દિશાસૂચક બનશે.

election : રાજ્યની બે વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની આજે મતગણતરી છે. કડી અને વિસાવદર બેઠક પર હારજીતનો આજે નિર્ણય થઈ જશે. આજના પરિણામો પર સૌની નજર છે કારણ કે, ભાજપ અને કોંગ્રેસ માટે બંને બેઠક પ્રતિષ્ઠાના જંગ સમાન છે. તો વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખિયો જંગ જામ્યો છે. મહત્વનું છે કે, વિસાવદર વિધાનસભા બેઠક પર થયું હતું 57 ટકા મતદાન જ્યારે કડી વિધાનસભા બેઠક પર થયું હતું 57.9 ટકા મતદાન..અને આજે મતગણતરી થઈ રહી છે. થોડીવારમાં પરિણામો સ્પષ્ટ થઈ જશે.

89 Post