delhi : સાઉથ વેસ્ટ ( south west ) દિલ્હીના ( delhi ) કાપસહેડા વિસ્તારમાં આવેલ વોટર પાર્કમાં રોલર કોસ્ટર રાઈડ દરમિયાન ઝૂલો તૂટી જતાં એક મહિલાનું મોત ( death ) થયું હતું. આ અકસ્માત ( accident ) ૩ એપ્રિલે સાંજે થયો હતો. આ મહિલા તેના ભાવિ પતિ સાથે વોટર પાર્ક ( water park ) ગઇ હતી, જ્યાં અકસ્માત થયો. ઘટનાની માહિતી મળતાં પોલીસ ( police ) ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લીધો હતો. પોસ્ટમોર્ટમ બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે આ કેસમાં ( case ) એફઆઈઆર ( fir ) નોંધી છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે.
https://youtube.com/shorts/uyQehJ0-vMQ?si=2RoH8X469HBxtNGt

https://dailynewsstock.in/2025/03/19/crime-news-love-problem-murder-husban/
પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષીય પ્રિયંકા delhi ચાણક્યપુરીમાં વિનય માર્ગ પર C-2 165 ખાતે તેના પરિવાર ( family ) સાથે રહેતી હતી. પ્રિયંકા એક ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર ( sales manager ) હતી. પ્રિયંકાના ભાઈએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2025માં પ્રિયંકાના લગ્ન નજફગઢમાં રહેતા નિખિલ સાથે નક્કી થયા હતા.
delhi : 3 એપ્રિલના રોજ બપોરે પ્રિયંકાને નિખિલનો ફોન આવ્યો અને બંનેએ વોટર પાર્ક જવાનું નક્કી કર્યું. બંને બપોરે લગભગ 1 વાગ્યે કાપસહેડા બોર્ડર નજીક ફન એન્ડ ફૂડ વિલેજ પહોંચ્યા, જ્યાં બંનેએ લગભગ 6 વાગ્યા સુધી વોટર રાઈડ કરી અને ત્યારબાદ બીજી રાઈડ માટે એમ્યુઝમેન્ટ પાર્ક તરફ ગયા. બંને રોલર કોસ્ટર પર સવારી કરવા માટે પહોંચ્યા.
delhi : સાઉથ વેસ્ટ ( south west ) દિલ્હીના ( delhi ) કાપસહેડા વિસ્તારમાં આવેલ વોટર પાર્કમાં રોલર કોસ્ટર રાઈડ દરમિયાન ઝૂલો તૂટી જતાં એક મહિલાનું મોત ( death ) થયું હતું. આ અકસ્માત ( accident ) ૩ એપ્રિલે સાંજે થયો હતો.

delhi : સવારી દરમિયાન, જ્યારે સ્વિંગ ટોચ પર પહોંચ્યો, ત્યારે તેનો સ્ટેન્ડ તૂટી ગયો અને પ્રિયંકા સીધી નીચે પડી ગઈ. પ્રિયંકા નીચે પડી જવાથી ગંભીર રીતે ઘાયલ થઈ હતી, તેને નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી જો કે તેનું મૃત્યુ થયું. નિખિલે પ્રિયંકાના પરિવાર અને પોલીસને આ બાબતની જાણ કરી.
delhi : કાપસહેડા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી અને નિખિલના નિવેદન પર કેસ નોંધી મામલાની તપાસ શરૂ કરી. પ્રિયંકાના ભાઈ મોહિતે આરોપ લગાવ્યો છે કે વોટર પાર્કમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી. પ્રિયંકા પડી ગયા પછી, તેને મોડી રાત્રે હોસ્પિટલ લઈ જવામાં આવી, જેના કારણે તેનું મૃત્યુ થયું.
delhi : મોહિતે આરોપ લગાવ્યો કે પ્રિયંકાના મૃત્યુ પછી, વોટર પાર્કનો એક ભાગ, જેમાં રોલર કોસ્ટર પણ છે, તેને સમારકામ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. મોહિતે આરોપ લગાવ્યો કે જો મનોરંજન પાર્કના ઝૂલાઓને સમારકામની જરૂર હતી તો તેને શા માટે ખોલવામાં આવ્યા. ત્યાં લોકોના જીવન સાથે રમત રમાઈ રહી છે. પોલીસે શરીર પર સ્પષ્ટ ઇજાઓની પુષ્ટિ કરી. પોલીસ મેડિકલ રિપોર્ટ લેવા માટે હોસ્પિટલ પહોંચી અને બાદમાં પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ ( deadbodyતેના પરિવારને સોંપી દીધો.