Dahod : NTPC સોલાર પ્લાન્ટમાં ભયાનક આગ, કરોડોનો માલ બળીને ખાખDahod : NTPC સોલાર પ્લાન્ટમાં ભયાનક આગ, કરોડોનો માલ બળીને ખાખ

dahod : દાહોદના ( dahod ) ભાટીવાડા ખાતે રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) કંપનીના નિર્માણાધીન 70 મેગાવોટના સોલાર પ્લાન્ટમાં ( solar plant ) સોમવારે (21મી એપ્રિલ) રાત્રે ભીષણ આગ ( fire ) લાગી હતી. દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઇટરે ( fire fighter ) આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો છે. આ આગની ઘટનાએ પ્લાન્ટના ( plant ) 95 ટકા સાધનોને બળીને રાખ કરી દીધા છે. આગની આ ઘટનામાં 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

https://youtube.com/shorts/B4K6e2uTp5I?si=cIFIkRYsfBnWW-ng

dahod

https://dailynewsstock.in/2025/03/28/success-elonmusk-abdulkalam-billgates/

આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ
dahod : મળતી માહિતી અનુસાર, આગ સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. પવનની ગતિને કારણે આગ ઝડપથી ફેલાઈ, જેના પરિણામે પ્લાન્ટમાં રાખવામાં આવેલા સોલાર પેનલ, ટ્રાન્સફોર્મર, કેબલ અને અન્ય સાધનો બળીને ખાખ થઈ ગયા. NTPCના કર્મચારીઓ ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા, પરંતુ આગની તીવ્રતા એટલી હતી કે તેને કાબૂમાં લેવું અશક્ય બન્યું.

dahod : દાહોદના ( dahod ) ભાટીવાડા ખાતે રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન (NTPC) કંપનીના નિર્માણાધીન 70 મેગાવોટના સોલાર પ્લાન્ટમાં ( solar plant ) સોમવારે (21મી એપ્રિલ) રાત્રે ભીષણ આગ ( fire ) લાગી હતી.

dahod : દાહોદ અને આસપાસના જિલ્લાઓમાંથી ફાયર બ્રિગેડની ટીમો બોલાવવામાં આવી હતી. આ આગ કયા કારણે લાગી તેનું કારણ હજી અકબંધ છે. પરંતુ આગ એટલી ભયાનક હતી કે તેને ઓલવવામાં મુશ્કેલી બની હતી. ત્યારે દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો છે.

dahod : પ્રાથમિક અંદાજ મુજબ આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. NTPC અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

હિંમતનગરમાં પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં આગ
dahod : ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગરમાં ગાંભોઈથી ભીલોડા હાઈવે પર ગામડી ગામ પાસે સ્થિત એક પ્લાસ્ટિકની ફેક્ટરીમાં સોમવારે મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકનું રિસાયકલિંગ કરતી ફેક્ટરીમાં અચાનક આગ લાગતાં હિંમતનગર ફાચર બ્રિગેડને જાણ કરાઈ હતી. કોલ મળતાંની સાથે જ ત્રણ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

દાહોદના ( dahod ) ભાટીવાડા વિસ્તારમાં આવેલા NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં સોમવારે રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. દાહોદના ચાર અને ઝાલોદના એક ફાયર ફાઇટરે આખી રાત સતત પાણીનો મારો ચલાવીને આગ પર માંડ માંડ કાબૂ મેળવ્યો છે. આગની આ ઘટનામાં 400 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

આગ લાગતાની સાથે જ દાહોદ ( dahod ) ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સિક્યોરિટી ગાર્ડ સહિતના તમામ કર્મચારીઓને સમયસર સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, આથી કોઈ જાનહાનિ થઈ નથી.

ઘટનાની ગંભીરતાને જોતા દાહોદના એસપી, ડીવાયએસપી અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એસપીના માર્ગદર્શન હેઠળ પોલીસે વિસ્તારને સુરક્ષિત કરી ફાયર વિભાગને મદદ કરી હતી.

પ્રાથમિક અંદાજ મુજબ આગથી 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. મશીનરી અને સાધનોને ભારે નુકસાન પહોંચ્યું છે. આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. NTPC અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે નિર્માણાધીન સ્થળો પર આગ નિવારણના પૂરતાં સાધનો અને તાલીમબદ્ધ સ્ટાફની હાજરી આવી ઘટનાઓનું જોખમ ઘટાડી શકે છે. આ ઉપરાંત, ફાયર વિભાગે પોતાની ક્ષમતાઓને વધારવા માટે આધુનિક સાધનો અને વધુ માનવબળની જરૂરિયાત વ્યક્ત કરી છે.

દાહોદના નવીન ઊર્જા ક્ષેત્રે આ સોલાર પ્લાન્ટ મહત્ત્વનો છે. આ ઘટનાથી પ્રોજેક્ટમાં વિલંબ થવાની અને સ્થાનિક અર્થવ્યવસ્થા પર અસર પડવાની આશંકા છે. ફાયર વિભાગ હજુ પણ બાકી રહેલી આગને બુઝાવવાની કામગીરી કરી રહ્યું છે.

192 Post