Cyber Fruad : સુરતના પ્રવીણ ભાલાળા કરોડો રૂપિયાના ફ્રોડમાં વોન્ટેડCyber Fruad : સુરતના પ્રવીણ ભાલાળા કરોડો રૂપિયાના ફ્રોડમાં વોન્ટેડ

cyber fruad : ઓરિસ્સાના કટકમાં નોંધાયેલા રૂા.૬.૧૬ કરોડના સાયબર ફ્રોડ ( cyber fruad ) માં સુરત કનેક્શન ( surat conection ) બહાર આવ્યું હતુ. કટક પોલીસે સુરતમાં ધામા નાંખી સાયબર સેલની ( cyber cell ) મદદ લઇ સભાયા પરિવારના ૩ સહિત પાંચની ધરપકડ ( arrest ) કરી હતી. કટક પોલીસની તપાસમાં સુરતમાં સામાજીક આગેવાન બનીને ફરતા પ્રવિણ ભાલાળા ( pravin bhalala ) મુખ્ય સૂત્રધાર નીકળ્યો હતો. પોલીસે પ્રવિણની પુણા સ્થિત ઓફિસના તાળાં પણ તોડયા હતા. પ્રવિણ ભાગી છૂટ્યો હોય ઓરિસ્સા પોલીસે વોન્ટેડ ( wanted ) જાહેર કર્યો છે. બીજી તરફ પોલીસે વરાછા-સરથાણાના પાંચની ધરપકડ કરી હતી.

cyber fruad

મળતી વિગતો પ્રમાણે કટકના યુવક સાથે સોશિયલ મીડિયા ( social media ) મારફતે ભેજાબાજોએ સંપર્ક કરી મિત્રતા કેળવી હતી. ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગમાં ( trading ) ઊંચા નફાની લાલચની સ્કીમ આપી યુવકને જાળમાં ફસાવી રૂા.૬.૧૬ કરોડ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર ( bank account transfer ) કરાવી લીધા હતા. જે અંગે કટક પોલીસમાં ગુનો નોંધાયો હતો. જે ગુનાની તપાસ માટે ઓરિસ્સાની કટક પોલીસ સુરત આવી હતી. સુરત સાયબર સેલ ( cyber fruad ) ના અધિકારીઓની મદદ લઇ કટક પોલીસે વરાછા ( varacha ) , સરથાણા ( sarthana ) , પુણા ( puna ) પંથકમાં તપાસનો ધમધમાટ કર્યો હતો.

https://youtube.com/shorts/K3zmbAtOvzU?si=T6V7JpA2kgnixxnd

https://dailynewsstock.in/2025/03/20/blackmail-bardancer-businessman/

દરમિયાન કટક પોલીસ રવિ કુમાન સભાયા (ઉ.વ.૩૨, રહે- શેતુબંધ હાઈટ્સ, યોગીચોક, વરાછા-મુળ માધુપુર, ધારી, અમરેલી), રવિની ૩૩ વર્ષીય પત્ની સેજલ અને રવિના ૫૮ વર્ષીય પિતા કુમાનભાઈ તથા પારસ ધીરૂ જેસાણી
પ્રવિણ ભાલાળાના ખાતામાં રૂપિયા ૧૫ લાખ જમા થયા હોવાનો ઘટસ્ફોટ, શહેરમાં સામાજીક આગેવાન બનીને ફરતો અને ગામના પૈસે સમૂહલગ્ન કરાવી સસ્તી પ્રસિદ્ધિ લૂંટતા પ્રવિણ ભાલાળાના કોટક બેંકના ખાતામાં ૧૫ લાખ જમા ( cyber fruad ) થયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

cyber fruad : ઓરિસ્સાના કટકમાં નોંધાયેલા રૂા.૬.૧૬ કરોડના સાયબર ફ્રોડ ( cyber fruad ) માં સુરત કનેક્શન ( surat conection ) બહાર આવ્યું હતુ. કટક પોલીસે સુરતમાં ધામા નાંખી સાયબર સેલની ( cyber cell ) મદદ લઇ સભાયા પરિવારના ૩ સહિત પાંચની ધરપકડ ( arrest ) કરી હતી.

ઓરિસ્સાના મહિલા ડીવાયએસપી શુક્રવારે મોડીરાત્રે પ્રવિણના પુણામાં સીતાનગર પાસે છીતુનગરમાં આવેલી ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં તાળા લાગેલા જોવા મળતા પોલીસે તાળા તોડયા હોવાનું પણ જાણવા મળે છે. પ્રવિણ સરથાણા સ્થિત રહેણાંક સ્થળે પણ દેખા નહિ દેતા વોન્ટેડ જાહેર કરાયો હતો. પગ તળે રેલો આવતા જ પ્રવિણ ભાલાળા ( cyber fruad ) ઉભી પૂંછડીયા શહેર છોડી નવ દૌ ગ્યારહ થઇ ગયો હતો.

પ્રવીણે કાર ખરીદી પેટે ૧૦ લાખ જમા કરાવતા પારસ ફસાયો હોવાની કમિ.ને ફરિયાદ
કટકના આ ચકચારી પ્રકરણમાં પાંચ આરોપી પૈકી પારસ જેસાણીના ભાઇ જતીને પોલીસ કમિશ્નરને પ્રવિણ ભાલાળા (રહે- મેરીગોલ્ડ રેસિડન્સી, સરથાણા જકાતનાકા) વિરૂદ્ધ ફરિયાદ ( cyber fruad ) કરી છે. જતીને ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે શિવમ મોટર્સના નામે કાર રિપેરિંગ અને લે-વેચનું કામ કરે છે. વર્ષ અગાઉ પ્રવિણે ગેરેજ પર જઇ પોતે અનેક સામાજીક-સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલો હોવાની અને ભાજપ ( bhajap ) નો સક્રિય કાર્યકર્તા હોવાની ગુલબાંગો હાંકી લકઝરીયસ કાર ખરીદવાની વાત કરી હતી.જતીન જેસાણીએ રીસેલમાં આવેલી ફોર્ડ કંપનીની એન્ડોવર કાર પ્રવિણને બતાવી હતી. ૨૩ લાખમાં કારનો સોદો થયો હતો.

પ્રવિણે ૧૩ લાખ રોકડા ચૂકવ્યા હતા અને બાકી રહેતા ૧૦ લાખ પાંચ દિનમાં ચૂકવવાની ખાત્રી આપતા જતીને કારનો કબ્જો તેને સોંપી દીધો હતો. વાયદા કર્યા બાદ પ્રવિણે રોકડ હાથ પર ન હોય બેંક એકાઉન્ટમાં ૧૦ લાખ ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. જતીને તેના ભાઇ પારસનું બેંક એકાઉન્ટ આપ્યું હતુ. જે ખાતામાં રવિ સભાયાના આર.કે.એન્ટરપ્રાઇઝના ખાતામાંથી ૧૦ લાખ ટ્રાન્સફર થયા હતા. આમ, પ્રવિણે કાર ખરીદી પેટે આપેલા ૧૦ લાખ પારસના ખાતામાં જમા થયા હતા. પ્રવિણના કારણે ભાઇ ફસાઇ ગયો હોવાનો આરોપ જતીને ફરિયાદમાં કર્યો છે.

37 Post