court : પતિએ ( husband ) કોર્ટમાં ( court ) કહ્યું કે પત્નીની ( wife ) પ્રેગ્નન્સી ( pregnency ) દરમિયાન તે અમેરિકામાં હતો. આ સમયે તે ઘરનું તમામ કામ ( household work ) કરતો હતો. પત્ની માત્ર ટીવી ( tv ) જોતી અને ફોન ( phone ) પર વાત કરતી. પતિએ એમ પણ કહ્યું કે તે વાસણો ધોતી, ઘર સાફ કરતી અને પછી કામ પર જતી.બેંગ્લોરમાં પતિ માટે પત્નીને ફ્રેન્ચ ફ્રાઈસ ( french fries ) ખાવાથી રોકવી મુશ્કેલ બની ગઈ. પત્નીએ અમેરિકન પતિ વિરુદ્ધ દહેજ માટે ક્રૂરતા અને ઉત્પીડનનો આરોપ લગાવીને ફરિયાદ ( complait )નોંધાવી હતી.
https://www.facebook.com/DNSWebch/

https://dailynewsstock.in/surat-gujarat-advocate-ladakh-base-camp/
પોલીસે આ કેસમાં પતિ વિરુદ્ધ લુક આઉટ ( look out notice ) નોટિસ પણ બહાર પાડી હતી. મહિલાએ કર્ણાટક હાઈકોર્ટમાં ( high court ) અરજી કરી હતી. સુનાવણી બાદ કોર્ટે અરજી અને પતિ સામે જારી કરાયેલી કાર્યવાહીના આદેશો પર સ્ટે આપ્યો હતો.બેંગ્લોરના બાસવાનાગુડીમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને ક્રૂરતાનો આરોપ લગાવીને દક્ષિણ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી, કર્ણાટક હાઈકોર્ટ ( high court ) માં અરજી દાખલ કરતી વખતે, મહિલાએ કહ્યું કે બાળકને જન્મ આપ્યા પછી, તેને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેણીના પતિએ તેણીને ફ્રેન્ચ ફ્રાઈસ, ભાત અને માંસ ખાવા ન દીધા કારણ કે તેને ડર હતો કે તેની પત્નીનું વજન વધી જશે.
court : પતિએ ( husband ) કોર્ટમાં ( court ) કહ્યું કે પત્નીની ( wife ) પ્રેગ્નન્સી ( pregnency ) દરમિયાન તે અમેરિકામાં હતો. આ સમયે તે ઘરનું તમામ કામ ( household work ) કરતો હતો.
પતિએ કોર્ટમાં કહ્યું કે પત્નીની પ્રેગ્નન્સી દરમિયાન તે અમેરિકામાં હતો. આ સમયે તે ઘરનું તમામ કામ કરતો હતો. પત્ની માત્ર ટીવી જોતી અને ફોન પર વાત કરતી. પતિએ એમ પણ કહ્યું કે તે વાસણો ધોતી, ઘર સાફ કરતી અને પછી કામ પર જતી. કેસની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ એમ નાગપ્રસન્નાએ કહ્યું કે પતિ વિરુદ્ધ કોઈપણ પ્રકારની તપાસની મંજૂરી આપવી એ કાયદાનો દુરુપયોગ હશે. ફરિયાદમાં ઘરેલું ઉત્પીડન હેઠળ શિક્ષાપાત્ર કોઈ ગુનો હોવાનું જણાતું નથી.
કોર્ટે આશ્ર્ચર્ય વ્યકત કર્યું હતું કે પોલીસે નાની બાબતમાં પતિ સામે લુક આઉટ નોટિસ જારી કરી છે. આ પોલીસ સત્તાનો ઉપયોગ નથી, પરંતુ મહિલાના ઇશારે સત્તાનો દુરુપયોગ છે. ફરિયાદનો હેતુ પતિને અમેરિકા જતા રોકવાનો હોવાનું જણાય છે.