Corona : ગુજરાતમાં કોરોના બેકાબૂ,એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયાCorona : ગુજરાતમાં કોરોના બેકાબૂ,એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાયા

Corona : ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. અમદાવાદ બાદ રાજકોટમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં ( Corona ) 9 કેસ નોંધાયા છે. જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરૂષ પોઝિટિવ છે. અમદાવાદના દર્દીઓમાં ( Patients ) કોરોનાની ત્રીજી લહેર વખતનો ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યો છે.

સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું કે, હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વારથ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ખાંસી/છીંક દરમિયાન ( Corona ) નાકનું માઁ ઢાંકવું. જાહેર રથળોએ થૂંકવું નહિ. અવારનવાર સાબુથી હાથ ધોવા, રોનેટાઈઝરનો ( Ronatizer ) ઉપયોગ કરાવવો વગેરે કોવિક એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.

આ ઉપરાંત કૉ-મોબીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ( Mask ) ઉપયોગ કરવો. કોવિડના કેસોમાં દ૨ ૧ થી ૮ માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. કોવિડ ( Corona ) પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સી ટેRટંગ GBRC ગાંધીનગર ખાતે કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે JN. 1, L.F. 7, LF.7.9 અને XFG Variant જોવા મળેલ છે. WHO ના ધારાધોરણ મુજબ Variant of Interest છે. આમ, આ variant અમાન્ય પ્રકારનો છે જેમાં ગભરાવાની જરૂર નથી.

છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં કોરોનાના રાફડો ફાટ્યો છે. 6 પુરુષ અને 3 સ્ત્રીના કોરોના રિપોર્ટ પોઝિટિવ ( Positive ) આવ્યા છે. 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને દિલ્હીની ( Corona ) હોવાનું સામે આવ્યું છે. દર્દીઓમાં 10 વર્ષના માસૂમ બાળકનો પણ સમાવેશ થાય છે. કુલ 45 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

https://www.facebook.com/share/r/19WJTYzZ2P/

Corona

https://dailynewsstock.in/2025/02/18/health-juice-famous-abcjuice-frashjuice-malkaarora-greenjuice-beet-carrot-appli/

રાજકોટમાં આજે(7 જૂન) વધુ 9 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરુષનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ગઇકાલે કોરોનાના 170 કેસ નોંધાયા ( Corona ) હતા. રાજ્યમાં હાલમાં 717 કેસ એક્ટિવ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં નોંધાયેલા કોરોનાના સાતથી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિક્વન્સમાં કોરોનાની ત્રીજી લહેરમાં જોવા મળેલો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું છે.

Corona : ગુજરાતમાં કોરોનાથી હાહાકાર મચી ગયો છે. અમદાવાદ બાદ રાજકોટમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં 9 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં હાલમાં 717 કેસ એક્ટિવ
ગુજરાતમાં ગઇકાલે(6 જૂન) કોરોનાના 170 કેસ નોંધાયા હતા. રાજ્યમાં હાલમાં 717 કેસ એક્ટિવ છે. જેમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો 694 હોમ આઇસોલેશનમાં ( Corona ) છે. 68 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે.

રાજકોટ શહેરમાં આજે વધુ 9 નવા કોરોનાના કેસ સામે આવતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. આજના નવા કેસોમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કોરોના કેસનો આંકડો 86 પર પહોંચી ગયો છે. જોકે આજે વધુ 5 દર્દીઓ સ્વસ્થ થતા તેમને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 38 દર્દીઓ કોરોનાને ( Corona ) હરાવી સ્વસ્થ થયા છે, જે એક રાહતભર્યા સમાચાર છે.

Corona

રાજકોટ શહેરમાં હાલની સ્થિતિએ 49 દર્દીઓ સારવાર હેઠળ છે. આ પૈકી 4 દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે 45 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી સારવાર લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દાખલ 4 દર્દીઓમાં બે વૃદ્ધા સહિત 4 દર્દીઓની કોવિડ ( Covid ) પ્રોટોકોલ મુજબ સઘન સારવાર ( Corona ) ચાલી રહી છે. જેમાં તમામ દર્દી સ્ટેબલ હોવાનું સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવાયુ છે.

રાજકોટ શહેર ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ કોરોનાના કેસો નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે જિલ્લામાં 1 દર્દી સ્વસ્થ થતા તેને રજા ( Corona ) આપવામાં આવી હતી. હાલ રાજકોટ જિલ્લામાં 13 દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદમાં એક દિવસમાં કોરોનાના 88 કેસ નોંધાયા
અમદાવાદમાં ગઇકાલે કોરોનાના કુલ 88 જેટલા કેસ એક દિવસમાં નોંધાયા હતા. અત્યારસુધીમાં કોરોનાના 559 જેટલા કેસો અમદાવાદમાં નોંધાયા છે, જેમાં 183 લોકો ( Corona ) ડિસ્ચાર્જ થયા છે, ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 374 જેટલા કેસો હજી એક્ટિવ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, મોટેરા, સાબરમતી, વાડજ, નવાવાડજ, વાસણા, પાલડી, આશ્રમરોડ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ન્યૂ રાણીપ, જગતપુર, વૈષ્ણોદેવી, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, ગોતા સહિતના વિસ્તારોમાં વધુ કેસો નોંધાયા છે.

7થી વધુ દર્દીના જીનોમ સિક્વન્સમાં ત્રીજી લહેરનો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ
સિવિલ હોસ્પિટલમાં અત્યારસુધીમાં નોંધાયેલા કોરોનાના ( Corona ) સાતથી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિક્વન્સમાં કોરોનાની ત્રીજી લહેરમાં જોવા મળેલો ઓમિક્રોનનો ( Omicron ) પેટા વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું છે. કોરોનાના માઇલ્ડ સિમ્પ્ટમ્સ ધરાવતો ઓમિક્રોનનો આ સબ વેરિયન્ટ એલએફ 7.9 અને એક્સએફજી રિકોમ્બિનન્ટ છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડા, સ્નાયુ ખેંચાવાનાં લક્ષણો જોવા મળે છે, જોકે ગર્ભવતી મહિલાઓને આ વેરિયન્ટથી સૌથી વધુ જોખમ છે. છેલ્લા પંદરેક દિવસોથી શહેરમાં નોંધાયેલા કોરોનાના દર્દીઓમાં 7થી વધુ મહિલા ગર્ભવતી હતી, જેમાંથી બેનાં મોત થયાં છે.

155 Post