CoronaCorona

corona : COVID-19 એ એક વાયરસ ( virus ) છે જે 2020 માં ચીનના ( china ) વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને એટલો ઝડપથી ફેલાયો હતો કે લોકોને તેને સમજવા અને ઓળખવાનો સમય જ મળ્યો ન હતો. 2020 માં થોડા જ સમયમાં આ વાયરસ વિશ્વના ( world ) લગભગ તમામ દેશોમાં પહોંચી ગયો હતો. હવે ફરીથી આ વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. જે વિશ્વની સાથે ભારતમાં પણ પ્રેવેશ કરી ગયો છે. ગુજરાતમાં ( gujarat ) પણ આ વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે.

Corona
Corona

corona : આ વર્ષે 2025 ની શરૂઆતમાં કોરોના વાયરસ ( corona virus ) ના બે મુખ્ય પ્રકારો વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે: LP.8.1 અને XEC. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એશિયામાં COVID-19 ના આ નવા પ્રકારના કેસોમાં વધારો થયો છે. બે મોટા એશિયન શહેરો, હોંગકોંગ ( hong kong ) અને સિંગાપોરમાં ( singapore ) મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન અનુસાર વાયરસ હાલમાં ખૂબ જ સક્રિય છે.

https://youtube.com/shorts/DujBeePC8hk?feature=share

https://dailynewsstock.in/jandhan-yojna-national-mission-penssion-bank/

અમદાવાદમાં કોરોનાના કુલ 20 કેસ નોંધાયા
corona : અમદાવાદમાં 23 મે ના રોજ કોવિડ-19 વાયરસ સંક્રમણના 20 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 39 એ પહોંચી ગઈ છે. જોકે રાહતના સમાચાર એ છે કે આજે શહેરમાં કોઈ દર્દીનું મૃત્યુ થયુ નથી. હાલમાં શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 31 છે. એક્ટિવ કેસની ઝોન વાઇઝ વાત કરીએ તો મધ્ય ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોન 2, પૂર્વ ઝોન 2 અને દક્ષિણ ઝોનમાં 7 કેસ છે.

corona : COVID-19 એ એક વાયરસ ( virus ) છે જે 2020 માં ચીનના ( china ) વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને એટલો ઝડપથી ફેલાયો હતો કે લોકોને તેને સમજવા અને ઓળખવાનો સમય જ મળ્યો ન હતો.

corona : કોરોના વાયરસ ફરીથી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટ, મહેસાણા, જૂનાગઢ સહિત બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે. અમદાવાદ, રાજકોટ બાદ નડિયાદમાં એક 8 મહિનાની બાળકીનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યાં જ સુરતમાં પણ બે ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે.

corona
corona

corona : ગુજરાત સહિત દેશમાં ઘણા સ્થળે કોરોનાના કેસ ફરી નોંધાવા માંડ્યા છે ત્યારે સુરતમાં પણ સાડા ત્રણ વર્ષ બાદ ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે. છેલ્લો કેસ 3 ઓગસ્ટ, 2023ના રોજ નોંધાયા હતો. હવે સિવિલ હોસ્પિટલનાં બે મહિલા રેસિડેન્ટ તબીબનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી પાલિકાના આરોગ્ય વિભાગે સિવિલ, સ્મીમેર હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ શરૂ કરી દીધો છે તેમજ શરદી-ખાંસી-તાવ-છીંક-શરીરમાં દુ:ખાવો જેવાં ફ્લૂનાં લક્ષણો જણાય તો કોરોના હોય શકે છે તેથી તબીબની સલાહ લેવા તાકીદ કરવામાં આવી છે.

corona : પોઝિટિવ આવેલા બે કેસમાં એક 27 વર્ષીય યુવતી સિવિલ હોસ્પિટલ ખાતે રહે છે. તેઓ ગત 17 મેના રોજ વિશાખાપટ્ટનમથી સુરત આવ્યા હતા. તેઓ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ છે, જ્યારે બીજા 25 વર્ષીય યુવતી વેસુ વિસ્તારમાં રહે છે તેઓ પણ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ છે. પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, બંનેને શરદી, ઉધરસ અને ફેફસાંની તકલીફ જણાતાં તપાસ કરી તો કોરોનાનું સંક્રમણ હતું.

corona : બંનેને હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રખાયા હતા, જેમાંથી એકની તબિયત સારી થતાં રજા આપી દેવાઈ છે પણ કેટલાક દિવસો માટે ક્વોરોન્ટાઇન રહેવા સૂચના આપવામાં આવી છે. બંનેની તબિયત હાલમાં સ્થિર છે તેમણે કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા હતા. સરકારની ગાઈડ લાઇન મુજબ જિનોમ સિકવન્સિંગ માટે GBRC ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલાયા છે તેના રિપોર્ટ બાદ વધુ જાણવા મળશે. બીજીતરફ, પાલિકાના આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે અગાઉના કોરોના સમયે જે કોઈ પગલા ભર્યા હતા તે મુજબ તૈયારીઓ શરૂ કરી દીધી છે, જોકે વેક્સિનેશન સારું થયું હોવાથી કોરાના ફેલાવાની શક્યતા ખૂબ ઓછી છે.

સરકારની હજી સુધી કોઈ ગાઇડલાઇન આવી નથી

corona : આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે, સરકારની હજી સુધી કોઈ ગાઇડલાઇન આવી નથી, પરંતુ સામાન્ય ફ્લૂનાં લક્ષણો હોય તે પ્રકારનાં લક્ષણો કોરોનાના કેસમાં જણાયા છે. આવા લક્ષણો જેને જણાય તેમણે પોતાની કાળજી લેવાની રહે છે. જરૂર જણાય તો પોતાના ફેમિલી ડોક્ટરની સલાહ લેવી. જ્યારે હેલ્થ સેન્ટર, સિવિલ-સ્મીમેર હોસ્પિટલના તબીબને પણ બતાવી શકાય છે. મુખ્ય લક્ષણોમાં શરદી-ખાંસી-તાવ, છીંક આવવી, શરીરમાં દુ:ખાવો વગેરે ફ્લૂ જેવાં લક્ષણો છે.

278 Post