breakingbreaking

breaking : અમદાવાદના ( ahemdabad ) એરપોર્ટ ( airport ) પર મોટી દુર્ઘટના સામે આવી છે. આજે એર ઈન્ડિયા ( air india ) નું વિમાન ટેકઓફ દરમિયાન ક્રેશ ( plane crash ) થયું છે. શરૂઆતના અહેવાલો પ્રમાણે, વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે આ અકસ્માત થયો હતો. આ ફ્લાઇટ લંડન જઈ રહી હતી. જેમાં 250 જેટલા મુસાફરો હોવાની માહિતી મળી રહી છે. આમાં જે લોકો ઇજાગ્રસ્ચ થયા છે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી રહ્યા છે.

https://youtu.be/A3KpDMEm20I

https://dailynewsstock.in/ufo-collided-scientists-touch-researchers/

breaking : હાલ મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, વિમાન ટેકઓફ થયા બાદ મેઘાણીનગર નજીક એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં 250 મુુસાફરો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. આ મોટી દુર્ઘટનામાં વસ્ત્રાપુર સુધી ધુમાડા દેખાઈ રહ્યા છે.આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયાનું સામે આવી રહ્યું છે. દુર્ઘટના બાદ અનેક રસ્તાઓ બંઘ કરવામાં આવ્યા છે.

212 Post