bharti : ગુજરાતમાં ( gujarat ) રહેતા અને નોકરી ( job ) શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ ( gujarat high court ) નોકરી મેળવવાની ઉત્તમ તક લઈને આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની ( drivers ) સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ ભરતી અંતર્ગત ડ્રાઈવરની કુલ 86 જગ્યાઓ ભરવાની છે. આ માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાયક અને રસ ધરાવતા ઉમદેવારો પાસેથી ઓનલાઈન અરજીઓ ( online application ) મંગાવી છે.
https://youtube.com/shorts/iZL5X_tu2oA?si=OhEpO_mKaITNvygV

https://dailynewsstock.in/vastu-shastra-lifestyle-religious/
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવર પોસ્ટ, ભરતી અંગે મહત્વની તારીખો સહિતની માહિતી માટે ઉમેદવારોએ આ સમાચાર વાંચવા.
ગુજરાત હાઈકોર્ટ ભરતી અંગે માહિતી
સંસ્થા – ગુજરાત હાઈકોર્ટ
પોસ્ટ – ડ્રાઈવર
નોકરીનું સ્થળ – વિવિધ જિલ્લા અદાલતો
જગ્યા – 86
એપ્લિકેશન મોડ – ઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ – 16-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ- 06-06-2025
સત્તાવાર વેબસાઈટ – https://hc-ojas.gujarat.gov.in, https://gujarathighcourt.nic.in
ગુજરાત હાઈકોર્ટ ડ્રાઈવર પોસ્ટ અંગે માહિતી
bharti : ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની જિલ્લા અદાલતો હસ્તકની ડ્રાઈવરની 86 જગ્યાઓ સીધી ભરતીથી ( ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમદેવારો પાસે ઓલાઈન અરજીઓ મંગાવી છે.
bharti : ગુજરાતમાં ( gujarat ) રહેતા અને નોકરી ( job ) શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત હાઈકોર્ટ ( gujarat high court ) નોકરી મેળવવાની ઉત્તમ તક લઈને આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટ હસ્તકની જિલ્લા અદાલતોમાં ડ્રાઈવરની ( drivers ) સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.
મહત્વની તારીખો
bharti : ગુજરાત હાઈકોર્ટ ભરતી અંતર્ગત ડ્રાઈવરની જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા તારીખ 16 મે 2025ના રોજ 12 વાગ્યાથી લઈને 6 જૂન 2025ના રોજ રાતના 23.59 કલાક સુધી ચાલશે. આ દરમિયાન રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકાશે.
નોટિફિકેશન
gujarat-high-court-bharti-2025Download
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

bharti : વિગતવાર જાહેરાત હાઈકોર્ટ વેબસાઈટ https://gujarathighcourt.nic.in તથા https://hc-ojas.gujarat.gov.in ઉપર તેમજ ગુજરાત હાઈકોર્ટ તથા તેના ક્ષેત્રાધિકાર હેઠળ કાર્યરત તમામ અદાલતોના નોટિસ બોર્ડ ઉપર તારીખ 14 મે 2025ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવી.