Ambalal : અંબાલાલે તો ચોમાસાની સાથે સાથે ઈરાનના યુદ્ધ વિશે પણ કરી આવી ભવિષ્યવાણીAmbalal : અંબાલાલે તો ચોમાસાની સાથે સાથે ઈરાનના યુદ્ધ વિશે પણ કરી આવી ભવિષ્યવાણી

Ambalal : હજી તો વર્ષ 2025 ના ચોમાસાની શરૂઆત જ થઈ છે, આગળનું ચોમાસુ કેવું જશે તેની ( Ambalal ) આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાથે જ તેમણે ગ્રહો અને નક્ષત્રોના આધારે ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ ( War ) આગળ જતા કેવું વળાંક લેશે તેની પણ ( Ambalal ) આગાહી કરી છે.

અંબાલાલ પટેલે કહ્યું કે, હમણાં ઉતર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની ઘાત છે. મહેસાણા, પાલનપુર બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની ( Ambalal ) શક્યતા રહેશે. તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની ( Rain ) શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી ( Forecast ) રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે.

દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ થઈ શકે છે કેટલાક ભાગો જળબંબાકાર બની શકે છે. નર્મદા બે કાંઠે થવાની શક્યતા સાબરમતી નદીમાં ( Ambalal ) પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. આ ઉપરાંત કાવેરી નદીમાં તાપી નદીમાં જળતર વધવાની શક્યતા રહેશે.

https://youtube.com/shorts/1AJmSppi-_I?si=LIxns0w8pJYezeXq

Ambalal | Daily News Stock

https://dailynewsstock.in/dharma-culture-religious-auspicious-life-war/

તારીખ 9 થી 15 જુલાઈમાં રાજ્યના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. પરંતુ સાતમી જુલાઈ પછીનું વરસાદનું પાણી ખેતી માટે સારું ગણાતું નથી. એટલે વરાબ ( Ambalal ) થાય કૃષિ કાર્યો કરવા સારા રહે. લીલામાં આંતર ફેર કરવામાં આવે તો પાક પીળો પડવાની રહેતી હોય છે.

મુસ્લિમ રાષ્ટ્રોની રાશિ ઋષભ હોવાથી તેમના ચોથા સ્થાનમાં અંગારક યોગ બને છે. ઇઝરાયેલની ( Israel ) કુંડળીમાં કન્યા રાશિનું લગ્ન હોય તેવું જણાય છે. એટલે 12મા સ્થાનમાં અંગારક ( Ambalal ) યોગ બને છે. ઈરાનમાં જન્મ લગ્ન કર્ક હોય તેમ જણાય છે. ઈરાનના આઠમા સ્થાનમાં રાહુ હોવાથી સવારક બાબતો બની શકે છે. તારીખ 23 જૂન 25 જૂનનો પ્રથમ સપ્તાહ જુલાઈ તારીખ 13 સુધી એક પછી એક બનતા બનાવો નજર રાખવી રહેશે.

રશિયાની રાશિ કુંભ હોવાથી તેમાં રાહુનું પ્રમાણ ચીનની રાશિ તેમના આઠમા સ્થાનમાં રાહુ છે એટલે રશિયા અને ચીન ઇરાક અને ઈરાન બની શકે છે અને અમેરિકાની રાશિ મિથુન હોવાથી ( Ambalal ) મિથુન રાશિમાં આદ્રા નક્ષત્ર હોવાથી સૂર્યગુરૂ આંધ્રા નક્ષત્રમાં આવતા અમેરિકાના માંધાતાઓ પણ સવારક જૂન મગજ ને પ્રભાવિત કરે અને વિશ્વ શાંતિ ડોળવાનો પ્રયાસ કરશે.

વધુમાં સુરત શહેરમાં આભ ફાટ્યું છે. શહેરમાં 9 ઈંચ વરસાદ પડતાં બધી જગ્યાએ પાણી-પાણી થઈ ગયું છે. સુરત શહેરના અઠવા, વેસુ, પીપલોદ, અડાજણ, પાલ, ઉધના, પાંડેસરા, ડીંડોલી અને કતારગામ સહિતના વિસ્તારમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સુરતના રસ્તા ધોવાઈ ગયા. અવરિત વરરસાદને પગલે અઠવા સહિતના વિસ્તાર પાણી-પાણી થઈ ગયા હતા. અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ( Ambalal ) જતાં સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી. તો રસ્તા નદી બની જતાં સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી ગઈ…સતત વરસાદે સુરતની ‘સૂરત’ બગાડી નાખી છે…સુરત ( Surat ) ડૂબ્યું હોય તેવી સ્થિતિ છે.

ભારે વરસાદને પગલે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા,,કેમ કે વિદ્યાર્થીઓ પરીક્ષા ( Exam ) આપવા સમયસર પહોંચી ન શકતા વાલીઓ ભાવુક થયા. વાલીઓની માંગ છે કે અન્ય દિવસે પૂરક ( Ambalal ) પરીક્ષા લેવામાં આવે…

Ambalal | Daily News Stock

માર્કેટમાં આવેલી અંડર ગ્રાઉન્ડ ( Underground ) દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના કતારગામના ઉદયનગરમાં પણ પાણી ( Ambalal ) ભરાઈ ગયા,,જો કે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો અને સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા…ઉદયનગરમાં મોબાઈલની દુકાનમાં પાણી ભરાતા દુકાનદારને મોટાપાયે નુકસાની ભોગવવી પડી છે.

કતારગામના કાસા મહોલ્લાના મુખ્ય રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે…પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડે છે,,રિક્ષા બંધ થતાં રિક્ષાચાલકને ધક્કો ( Ambalal ) મારવાનો વારો આવ્યો..પાણી ભરાઈ જતાં પ્રિ-મોન્સુનની કામગીરીની પોલ ખુલી પડી છે…પાણીનો નિકાલ ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ છે.

પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ઉઘડી

શહેરમાં સતત વરસેલા વરસાદથી ખુલ્લું થઇ ગયું છે કે સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી કેટલી માત્રામાં દ્રષ્ટિભ્રમજનક રહી છે. અનેક વિસ્તારોમાં પાણીનો નિકાલ ( Ambalal ) ન થતાં રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયાં છે, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને કતારગામના કાસા મહોલ્લા અને ઉદયનગરમાં પાણી ભરાવાથી સ્થાનિકો ભારે રોષે ભરાયા છે.

વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં – વાલીઓએ પૂરક પરીક્ષાની માગ ઉઠાવી

ભારે વરસાદને લીધે વિદ્યાર્થીઓએ પરીક્ષાના કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શક્યાં ( Ambalal ) નહીં, જેના કારણે વાલીઓ ભાવુક થયા અને પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે આવા વિદ્યાર્થીઓ માટે વિશેષ દિવસે પૂરક પરીક્ષા લેવામાં આવે.

વેપારીઓને લાખોનું નુકશાન

શહેરના અનેક માર્કેટ વિસ્તારમાં આવેલી અંડરગ્રાઉન્ડ દુકાનોમાં પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે આર્થિક નુકશાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને કતારગામના ઉદયનગર વિસ્તારમાં ( Ambalal ) મોબાઈલની દુકાનમાં પાણી ભરાઈ જતા માલસામાન નષ્ટ થયો છે.

સવાલો સામે સુરત મહાનગરપાલિકા

લોકોએ રોષ વ્યક્ત કરતાં કહ્યુ છે કે મહાનગરપાલિકાએ દર વર્ષે માત્ર કાગળ પર કામગીરી બતાવવાનું કામ કર્યું છે, પરંતુ વાસ્તવિકતામાં વરસાદને ઝેલવા માટે કોઈ જ અસરકારક ( Ambalal ) આયોજન નથી. સ્થાનિકોએ પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન થવા પર પાલિકા સામે ગૃહદ્વાર સુધી લઘુમતિ કરવાની પણ ચિમકી આપી છે.

308 Post