Ajab Gajab : આકાશમાં સૂર્ય જે માર્ગ ઉપર ગતિ કરતો દેખાય છે અને આકાશી વિષુવવૃત ( Ajab Gajab ) વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. ખગોળની પરિભાષામાં ક્રાંતિવૃત ( Revolution ) અને વિષુવવૃત એકબીજાને છેદે છે, તે દરેક છેદન બિંદુને સંપાતબિંદુ કહેવામાં આવે છે.સૂર્ય જ્યારે રવિમાગઁ ઉપર પોતાની ઉત્તર તરફની આકાશી યાત્રા દરમિયાન વધુને વધુ 23.5 અંશ ખસીને ઊગ્યા બાદ સૂર્ય પાછો દક્ષિણ તરફ ખસવા માંડે છે. અને કર્ક રાશિ પ્રવેશ વખતે જે બિંદુ ને છેદે છે, એ દિવસ તેમજ તેને દક્ષિણાયન ( Ajab Gajab ) કહેવામાં આવ છે અને તે સ્થાનને કર્કારંભ કહેવામાં આવે છે. તે વર્ષનો સૌથી લાંબો દિવસ 21 જૂન હોય છે.
હવે પછી 22 જુન બાદ સૂર્ય ( Sun ) દક્ષિણ તરફ ખસતો જતાં આપણે ત્યાં ઉત્તર ગોળાર્ધમાંક્રમશઃ દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. 21 જૂનના દિવસે ઉત્તર ધ્રુવ ( Ajab Gajab ) ઉપર 6 મહિના સુધી દિવસ દરમિયાન સૂર્ય વધુમાં વધુ ઊંચાઈ 23.5 અંશ ઉપર જોવા મળશે અને દક્ષિણ ધ્રુવ ઉપર 6 મહિનાની રાત્રિનો મધ્ય દિવસ હશે.
21 જૂન વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે. આમ તો સામાન્ય રીતે દિવસ અને રાત બરાબર હોય છે 12-12 કલાકની. પરંતુ 21 ડિસેમ્બર બાદ રાત નાની ( Ajab Gajab ) થવા લાગે છે અને દિવસ મોટા થવા લાગે છે. 21 જૂને દિવસ સૌથી મોટો હોય છે. તેના બાદ દિવસની લંબાઈ ( Length ) ધીરે ધીરે ઓછી થવાની શરૂ થઈ જાય છે. 22 જૂને દિલ્હીમાં દિવસ 13 કલાક 58 મિનિટ અને 11 સેકન્ડનો રહેશે. 21 જૂન 2024એ દિલ્હી અને ઉત્તર ભારતમાં સૂર્યોદય 5.23 મિનિટ પર થયો છે અને સૂર્યાસ્ત 7.22 મિનિટ પર થશે.
https://youtube.com/shorts/XRRQipvh-pU?si=B45YYklJOthGsIH_

https://dailynewsstock.in/2025/02/18/gujarat-company-owner-geb-investors-stock-market-private/
સીધા કર્ક રેખા પર પડે છે કિરણો
21 જૂને દિવસ ખાસકરીને તે દેશોના લોકો માટે સૌથી લાંબો હોય છે જે ઈક્વેટરના ઉત્તર ભાગોમાં રહે છે. તેમાં રશિયા, ઉત્તર અમેરિકા, યુરોપ, એશિયા, અડઘુ આફ્રીકા ( Ajab Gajab ) આવે છે. ટેક્નીકલ રીતે સમજીએ તો એવું ત્યારે થાય છે જ્યારે સૂરજના કિરણો સીધા, કર્ક રેખા/ ટ્રેપિક ઓફ કેન્સર પર પડે છે. આ દિવસે સૂર્યથી પૃથ્વીના ( Earth ) તે ભાગને મળતી ઉર્જા 30 ટકા વધારે હોય છે.
Ajab Gajab : આકાશમાં સૂર્ય જે માર્ગ ઉપર ગતિ કરતો દેખાય છે અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે.
ક્યારે દિવસ લાંબા થવા લાગે છે?
પૃથ્વી સૂરજના ચક્કર લગાવે છે ત્યારે માર્ચથી સપ્ટેમ્બરની વચ્ચે પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધ એટલે કે નોર્થ હેમિસ્ફેયરના ભાગને સૂર્યના સીધા કિરણોનો સામનો કરવો પડે છે. ત્યાંરે અહીં દિવસ લાંબા થાય છે. બાકીના સમયે દક્ષિણ ગોળાર્ધ એટલે કે સદર્ન હેમિસ્ફેયર પર સૂરજના ( Ajab Gajab ) કિરણો સીધા પડે છે. ગરમી, શિયાળો આ બધી સિઝન ( Season ) પૃથ્વીના એક પ્રકારે ચક્કર લગાવવાના કારણે આવે છે.
ઉત્તરી ગોળાર્ધ પર સૌથી વધારે સૂર્યના કિરણ 20,21,22 જૂને પડે છે. એટલે કે આ સમયે આપણે સૂર્યના સૌથી વધારે નજીક હોઈએ છીએ. પશ્ચિમમાં ઘણી ( Ajab Gajab ) જગ્યાઓ પર તેને ગ્રીષ્મકાળીન સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. ત્યાં જ દક્ષિણ ગોળાર્ધમાં આ દિવસ 21,22,23 ડિસેમ્બરે આવે છે.
પહેલા વધારે ગતિથી ફરતી હતી પૃથ્વી
સમુદ્ર અને ચંદ્ર જ્યારથી પૃથ્વીના જીવનનો ભાગ બન્યા છે ત્યારથી તેમની પોતાની ધરી પર ફરવાનો સમય ધીમો થતો ગયો. તેને ટાઈડલ ફ્રિક્શન કહેવામાં ( Ajab Gajab ) આવે છે એટલે કે જ્વાર ભાટાથી થતું ઘર્ષણ. જ્વાર ભાટાથી સમુદ્રમાં ( Sea ) ખેંચાણ આવે છે અને ઘણી હદ સુધી પૃથ્વીના સોલિડ ભાગ પણ ખેંચાણ અનુભવે છે.

21 જૂન – વર્ષનો સૌથી લાંબો દિવસ (Summer Solstice)
આ દિવસે શું થાય છે?
21 જૂને પૃથ્વીના ઉત્તરી ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ આવે છે. આ ઘટનાને ગ્રીષ્મકાળીન સંક્રાંતિ (Summer Solstice) કહેવામાં આવે છે. આ દિવસે પૃથ્વી ( Ajab Gajab ) પર સૂર્યના કિરણો સીધા કર્ક રેખા (Tropic of Cancer) પર પડે છે.
દિવસ કેમ લાંબો હોય છે?
પૃથ્વી એક ઢોળાઈવાળા ઍંગલ (23.5°) પર સૂર્યની પરિક્રમા કરે છે. જે સમયે ઉત્તર ગોળાર્ધ સૂર્ય તરફ ઝુકેલો હોય છે, ત્યારે:
- દિવસ લાંબા થાય છે.
- રાત ટૂંકી હોય છે.
- સૂર્યોદય વહેલો અને સૂર્યાસ્ત મોડો થાય છે.
21 જૂન, 2024 (દિલ્હી)
- સૂર્યોદય: સવારે 5:23
- સૂર્યાસ્ત: સાંજે 7:22
- દિવસની લંબાઈ: 13 કલાક 58 મિનિટ 11 સેકન્ડ
કયા ક્યા ભાગોમાં આ અસર વધુ હોય છે?
સૂર્યના કિરણો સીધા કર્ક રેખા પર પડતાં, નીચેના ક્ષેત્રોમાં સૌથી વધુ દિવસ જોવા મળે છે:
- યુરોપ
- રશિયા
- યુનાઈટેડ સ્ટેટ્સ (ઉત્તર ભાગ)
- ચીન અને ભારત (ઉત્તર ભાગ)
- કૅનેડા
જ્યાં જેટલું ઉત્તર તરફ જઈએ, ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી.
દક્ષિણ ગોળાર્ધમાં શું થાય છે?
જ્યાં ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હોય છે, ત્યાં દક્ષિણ ગોળાર્ધમાં ( Ajab Gajab ) સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે. તેમને શિયાળો લાગે છે.