surat : સુરતના પાસોદરા વિસ્તારની ( pasodara area ) વિક્ટોરિયા રેસીડેન્સીમાં ( victoriya residency ) ચાલતા એક સલૂનમાં ( hair saloon ) રાત્રીના સમયે નવકાર રેસિડેન્સીમાં રહેતા કિશોરભાઈ જસાણી અને તેના ભાઈ જીતુ જસાણી એ સલૂન માલિક પર તલવાર વડે હુમલો કર્યો હતો. જેમાં સલૂન માલિકને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જેના પગલે હાજર લોકોમાં દોડાદોડી થઇ ગઈ હતી. પોલીસે (police ) ઘટનાના પગલે બંને આરોપીને પકડી ( arrest ) લીધા હતા.
https://youtube.com/shorts/4joxJ8ViCSg?feature=share

https://dailynewsstock.in/ajab-gajab-hongkong-hotel-dating-lawyer/
surat : જો કે થોડા દિવસ પહેલા કિશોર ભાઈએ જૂની વાતની અદાવત રાખીને ફરી સલૂન માલિક સાથે મગજમારી કરી હતી અને ઉશ્કેરાઈ જઈને તલવાર લઈને આવી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રામજીભાઈને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી. હુમલા બાદ તાત્કાલિક 108ને ફોન કરતા રામજીભાઈને સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને સારવાર આપવામાં આવી હતી. પોલીસમાં ફરિયાદ બાદ kamrej પોલીસે આરોપી કિશોર જસાણી અને તેના ભાઈ જીતુ ભાઈ જસાણીની ધરપકડ કરી હતી. પોલીસે બંને આરોપીને 24 કલાક લોકઅપ માં રાખ્યા હતા. હાલ બંને આરોપી હાલ જામીન પર છૂટી ગયા છે. અને પોલીસ વધુ કાર્યવાહી કરી રહી છે.
