surat : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ( prafulbhai panshuriya ) તેમના કામરેજ વિધાનસભાના ( kamrej vidhansabha ) કઠોદરા ગામ અને સીમાડા ગામની મુલાકાત લઈ સ્થાનિક તંત્રનની કામગીરીની સમીક્ષા કરી. જનજીવન પૂર્વવત થાય, વરસાદી પાણી ( rain water ) નો ભરાવો- વોટર લોગીંગની સમસ્યાના નિકાલ માટે કામગીરી ઝડપી બને, લોકોને હાલાકી દૂર થાય એ માટે તંત્રની સૂચના આપી.કર્મયોગ કાર્યાલય ખાતે ફૂડ પેકેજ ( food packet )બનાવી અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારમાં વિતરણ કરાયું.
surat : જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે અને સાર્વત્રિક વરસાદના કારણે જનજીવને અસર અનુભવવી પડી રહી છે. આ પરિસ્થિતિના અનુસંધાનમાં રાજ્ય મંત્રી તથા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ કામરેજ વિસ્તારના સીમાડા ગામ, શ્યામધામ સંગના સોસાયટી તેમજ કઠોદરા ગામની રૂબરૂ મુલાકાત કરી હતી.
https://dailynewsstock.in/techno-safety-tata-protection-ratings-battery/

surat : શિક્ષણ રાજ્યમંત્રી પાનશેરીયાએ સ્થાનિક તંત્રને જણાવ્યું હતું કે વરસાદી પાણીનો ભરાવો – વોટરલોગીંગ જેવી સમસ્યાઓનો તાત્કાલિક નિવારણ થાય અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય જીવનશૈલી પુનઃસ્થાપિત થાય એ માટે કામગીરીમાં ઝડપી ગતિ લાવવામાં આવે.
https://youtube.com/shorts/353l5bSfpYI?feature=share
surat : શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ( prafulbhai panshuriya ) તેમના કામરેજ વિધાનસભાના ( kamrej vidhansabha ) કઠોદરા ગામ અને સીમાડા ગામની મુલાકાત લઈ સ્થાનિક તંત્રનની કામગીરીની સમીક્ષા કરી.
ગાંધીનગરથી પૂર્વે જ તેમણે સ્થિતિનું સતત મોનીટરીંગ કર્યું હતું અને વરસાદી આફત સામે તંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા તેમજ રાહત-બચાવના પગલાં ઝડપી અને અસરકારક રીતે અમલમાં મુકવા માટે જરૂરી સૂચનો તેમજ માર્ગદર્શન પણ આપ્યા છે.

surat : વધુમાં રાજ્ય શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરતમાં આવી કપરા સમયે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. “ટીમ ભાજપ” પણ આ મુશ્કેલ સમયગાળામાં સતત અસરગ્રસ્ત નાગરિકોની સાથે ખંભે ખભો મિલાવી સેવા કરી રહી છે.
surat : વધુમાં માન. રાજ્ય મંત્રી અને ધારાસભ્ય પ્રફુલભાઈ પાનશેરીયાએ તેમના કામરેજ વિધાનસભાના કર્મયોગ કાર્યાલય ખાતે ફૂડ પેકેજ બનાવી અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારમાં વિતરણ કરાયું.