India : ઉજ્જૈનમાં રાજાનું પિંડદાન કરવા સોનલનો ભાઈ પહોંચી ગયોIndia : ઉજ્જૈનમાં રાજાનું પિંડદાન કરવા સોનલનો ભાઈ પહોંચી ગયો

India : ઇન્દોરના જાણીતા ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની ચોંકાવનારી રીતે થયેલી હત્યા ( India ) મામલે એક પછી એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. શિલોંગ ( Shillong ) પોલીસ દ્વારા ઝડપાયેલ તમામ પાંચ આરોપીઓ – સોનમ રઘુવંશી, રાજ કુશવાહા, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત અને આનંદ કુર્મી – હાલમાં મેઘાલયના શિલોંગ શહેરના સદર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં ( Custody ) છે, જ્યાં તેમની ( India ) સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજા માટે ઉજ્જૈનમાં પિંડદાન, સોનમનો ભાઈ પણ હાજર

શુક્રવારના રોજ રાજાના પરિવારજનોે ઉજ્જૈનની પવિત્ર શિપ્રા ( India ) નદીના વટ ઘાટ પર રાજાનું પિંડદાન ( Donation ) કર્યું હતું. રાજાના પિતા અને પરિવાર સાથે આ પવિત્ર વિધિમાં સોનમનો ભાઈ ગોવિંદ પણ હાજર રહ્યો. મીડિયા સાથે વાતચીતમાં ગોવિંદે જણાવ્યું કે, “હું આજે પણ રાજાના પરિવારને મારી બહેનના પતિ તરીકે નહિ પરંતુ મારા પોતાના પરિવારના સભ્ય તરીકે માનું છું. જો મને પહેલા ખબર હોત કે રાજ અને સોનમ એકબીજાને ચાહે છે તો હું જ તેમના લગ્ન ( Marriage ) કરાવી દેત અથવા તેમને ભાગી જવાનું સલાહ આપત.”

મુખ્ય સૂત્રધાર હતો સોનમનો પ્રેમી – રાજ કુશવાહ

પોલીસના જણાવ્યા મુજબ, રાજાની હત્યાના ( Murder ) પાછળ મુખ્ય સૂત્રધાર તેનો પત્ની સોનમનો કથિત પ્રેમી રાજ કુશવાહ છે. આ બંને વચ્ચે અગાઉથી જ સંબંધો હતાં. રાજ અને સોનમના ( India ) લગ્નની તારીખ જાહેર થયાની સાથે જ હત્યાની યોજના ઘડાઇ હતી. કહેવામાં આવે છે કે, રાજ કુશવાહા એ લગ્નના 11 દિવસ પહેલાં જ રાજાની ( King ) હત્યા કરવાની વાત પોતાના મિત્રોને કહી દીધી હતી.

https://youtube.com/shorts/0iWCLDbMXnE?si=0ULFh7cNndFbzgt_

India

https://dailynewsstock.in/2025/02/20/crime-cctv-footage-prayagraj-rajkot-video-cybercrime-harshsanghvi-vidhansabha-crime/

હત્યા પછી બનેલી ભાગદોડ અને રણનીતિ

પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ આરોપીઓ વિશાલ, આકાશ અને આનંદ 19 મેના રોજ જ શિલોંગ પહોંચી ગયા હતા. રાજા રઘુવંશીની હત્યા થયા પછી, સોનમ 25 મેના રોજ ઇન્દોર ( India ) પરત ફરી હતી અને ત્યાં 7 જૂન સુધી રહી હતી. ત્યારબાદ તે રાજ સાથે ગાઝીપુર ( Ghazipur ) પહોંચી હતી. જ્યારે શિલોંગ પોલીસ દબાણ વધારવા લાગી, ત્યારે આ પાંચેયને ત્યાંથી પકડી લેવામાં આવ્યા.

સોનમને પણ મરેલી બતાવવાનો પ્લાન: બીજી મહિલાની હત્યાનો બનાવ્યો હતો કાવતરો

શિલોંગ પોલીસે વધુ એક ચોંકાવનારું ( Shocking ) ખુલાસો કર્યો છે કે આરોપીઓએ માત્ર રાજાની હત્યા નહીં પરંતુ બીજી એક અજાણેલી મહિલાની પણ હત્યા કરવાની યોજના બનાવી હતી. આ યોજના અંતર્ગત, રાજાની હત્યા કર્યા પછી તેઓ એક બીજી મહિલાને મારીને તેને સોનમ તરીકે દર્શાવવા માંગતા હતા. તેમની ( India ) યોજના મુજબ, મહિલાના મૃતદેહને સ્કૂટી સાથે સળગાવી દેવાનો અથવા પછી તેને નદીમાં ફેંકી દેવાનો પ્લાન હતો જેથી પોલીસે માન્યતા આપે કે સોનમ પણ મરી ચૂકી છે.

નોર્થ ઈન્ડિયન ખાવાનું માંગ્યું

જ્યારે આ પાંચેય આરોપીઓ શિલોંગના લોકઅપમાં બંધ છે, ત્યારે પોલીસે તેમને અલગ-અલગ પૂછપરછ માટે રાખ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોપીઓ વચ્ચે ચર્ચા ઘણી ઓછી ( India ) થાય છે અને તેઓ મોટાભાગે ચૂપ રહે છે. જોકે, આ તમામ આરોપીઓએ પોલીસ પાસે નોર્થ ઈન્ડિયન ખાવાનું માગ્યું હતું. પોલીસ દ્વારા તેમની માંગ મુજબ ભોજન ( Meal ) પણ પૂરું પાડવામાં આવ્યું છે.

India

બુરખો, પૈસા અને સિલિગુડી તરફ ભાગવાનો પ્લાન

પોલીસના હાથમાં આવેલા પુરાવાઓ મુજબ, રાજ કુશવાહે ઇન્દોરના અન્ય એક આરોપીને સોનમ માટે કાળો બુરખો અને 50 હજાર રૂપિયા આપ્યા હતા. આ બુરખો પછી વિશાલ ચૌહાણ શિલોંગ ( India ) લઈ ગયો હતો. રાજાની હત્યા પછી સોનમ આ બુરખો પહેરીને એક્ટિવા સ્કૂટર છોડીને ટેક્સી દ્વારા સિલિગુડી તરફ ભાગી ગઈ હતી.

હાલની સ્થિતિ

સોનમ રઘુવંશી અને તેના સાથીઓ સામે કડક કાર્યવાહી ચાલુ છે. પાંચેય આરોપીઓ હાલમાં પોલીસ રિમાન્ડમાં છે અને દરરોજ તેમની અલગ અલગ દિશામાં તપાસ ચાલી રહી છે. પોલીસે ( India ) મોબાઇલ લોકેશન, મેસેજ, કૉલ રેકોર્ડ સહિતના ડિજિટલ પુરાવાઓના આધારે કેસને મજબૂત બનાવવાની કોશિશ કરી રહી છે. તેમ જ, મધ્યપ્રદેશ અને મેઘાલય વચ્ચે પણ યોગ્ય કાયદાકીય સહયોગ થતું રહી છે.

ક્રાઈમ નિષ્ણાતો કહે છે કે, “આ કેસ પ્રેમ, ફિતૂર અને ધૂંધાળી યોજના વચ્ચેનો ભયાનક ભવિષ્ય છે. આ કેસમાં જેવી માહિતી બહાર આવી રહી છે, તે દર્શાવે છે કે પ્રેમી અને પ્રેમિકા મળીને કઈ હદ સુધી જઈ શકે છે.”

સોનમ યુપીના ગાઝીપુરમાં મળી આવી હતી 11 મેના રોજ લગ્ન બાદ રાજા અને સોનમ 21 મેના રોજ શિલોંગ પહોંચ્યા હતા. તેમણે છેલ્લે 23 મેના રોજ પરિવાર સાથે ( India ) વાત કરી હતી. રાજાનો મૃતદેહ ૨ જૂને મળી આવ્યો હતો. 17 દિવસથી ગુમ સોનમ 9 જૂને ગાઝીપુરમાં મળી આવી હતી. આ પછી જ હત્યાનો ખુલાસો થયો હતો.

123 Post