Exam CancelExam Cancel

Exam Cancel : ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC પરીક્ષા આપનાર આ ઉમેદવારો ( candidate ) માટે ખરાબ સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી નાયબ કૃષિ નિયામક વર્ગ-1 પરીક્ષા રદ્દઅને મદદનીશ કૃષિ નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલત્વી રાખી છે. આ અંગે આયોગે સત્તાવાર નોટિફિકેશન ( notification ) જાહેર કર્યું છે.

exam cancel
exam cancel

કેમ કરવી પડી પરીક્ષા રદ્દ?
Exam Cancel : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ વધુ બે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે. GPSC દ્વારા નાયબ કૃષિ નિયામક વર્ગ-1 અને મદદનીશ કૃષિ નિયામક વર્ગ-2 ની પરીક્ષા પણ મુલતવી રાખવામાં આવી છે.

Exam Cancel : ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC પરીક્ષા આપનાર આ ઉમેદવારો ( candidate ) માટે ખરાબ સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી નાયબ કૃષિ નિયામક વર્ગ-1 પરીક્ષા રદ્દ

https://youtube.com/shorts/QDYoVU2xAFg?feature=share

https://dailynewsstock.in/wildlife-valmik-thapar-ranthambore-lifestyle/

જીપીએસસી દ્વારા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે તા.27-5-2025ના રોજ લેવામાં આવેલી જા.ક્ર. 122-2024-25 નાયબ ખેતી નિયામક- જિલ્લા ખેતીવાડી અધિકારી/વર્ગ-1ની પરીક્ષા અંગે તા.28.5.2025ના રોજ ઉમેદાવરોએ આવીને એવી રજૂઆત કરેલી છે કે, આ પરીક્ષામાં પૂછાયેલા મોટાભાગના પ્રશ્નો પુસ્તક -1 Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક -2 Fundamentals of Agriculture volume-2માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવેલા છે.

Exam Cancel
Exam Cancel

exam cancel : ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSC પરીક્ષા આપનાર આ ઉમેદવારો ( candidate ) માટે ખરાબ સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાયેલી નાયબ કૃષિ નિયામક વર્ગ-1 પરીક્ષા રદ્દ અને મદદનીશ કૃષિ નિયામક વર્ગ-2ની પરીક્ષા મુલત્વી રાખી છે. આ અંગે આયોગે સત્તાવાર નોટિફિકેશન ( notification ) જાહેર કર્યું છે.

ઉમેદવારોની ઉક્ત રજૂઆતની ચકાસણી કરતા તેમાં તથ્ય જણાયેલ હોવાથી જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા રદ્દ કરવામાં આવે છે.

Exam Cancel : આગામી 31.5.2025ના રોજ લેવાનાર જા.ક્ર.121/2024-25 મદદનીશ ખેતી નિયામક વર્ગ-2ની પરીક્ષામાં પણ સમાન અભ્યાસક્રમ હોય તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલત્વી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફરી ક્યારે યોજાશે બંને પરીક્ષાઓ?
Exam Cancel : ગુજરાત જાહેર સેવા આયોગે જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે નાયબ ખેતી નિયામક-જિલ્લા ખેતીવાડી અધિકારી વર્ગ-1 તથા મદદનીશ ખેતી નિયામક વર્ગ-2 માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તારીખ 28.8.2025ના રોજ યોજવામાં આવશે. અને તેમાં બંને જાહેરાતમાં ઉમેદવારી નોંધાયેલી હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બંને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે.

150 Post