Gujarat : ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણયGujarat : ગુજરાતના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં સરકારનો મોટો નિર્ણય

gujarat : શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસ અને પિકનિકમાં ( Picnic )બાળકોની સલામતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી સ્કૂલ પિકનિક દરમિયાન 2 પોલીસ કર્મચારીઓ સાથે રહેશે. એટલું જ નહી વિદ્યાર્થિનીઓને લઇ જતા પ્રવાસમાં પણ મહિલા પોલીસ કર્મચારીઓ સાથે રાખવામાં આવશે.હવે શાળામાં વેકેશન પૂરું થવામાં આવી રહ્યું છે, જલ્દી જ શાળાઓ શરૂ થઈ જશે. ત્યારે સરકાર દ્વારા બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સ્કૂલ પિકનિકમાં નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.

gujarat : DGP કોન્ફરન્સ 2024માં PMએ કરેલા સૂચનનો ગુજરાતમાં અમલ કરાશે. DGP કચેરીએ શિક્ષણ વિભાગને પરિપત્ર જાહેર કર્યો. શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મચારીઓને હાજર રાખવા પડશે. શાળાના આચાર્યે પ્રવાસ સમયે લોકલ પોલીસનો સંપર્ક કરવો ફરજિયાત છે. અને જો પ્રવાસમાં વિદ્યાર્થિનીઓ સાથે હોય તો મહિલા પોલીસકર્મી પણ સાથે રહેશે.

https://youtube.com/shorts/yhobrGVlwNU?feature=share

gujarat

https://dailynewsstock.in/tariff-donald-trump-international-court-trade/

gujarat : આ અંગે માહિતી આપતા પરિપત્રમાં જણાવાયું કે, પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં ડીજીપી-આઈજીપી કોન્કરના -૨૦૧૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન માનનીય પ્રધાનમંત્રી તથા કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા રાજ્ય પોલીમને અમલવારી કરવા સૂચનો કરાયા હતા. જે અંતર્ગત રાજ્યની તમામ (સરકારી/અર્ધસરકારી પ્રાઈવેટ) શાળાના આચાર્યોને નીચે મુજબની સૂચના થઈ ખાવવા તથા કરેલ કાર્યવાહીની જાણ અત્રેની કચેરીના ઈ-મેઈલ wins SA aden-sumerujarat.ac.in que aw વિનંતી છે. વિદ્યાર્થીઓ માટે આયોજીત થતી પ્રવામ/ટુર/પિકનિક/મુલાકાત દરમિયાન ગણવેશધારી ૦ર પોલીસ કર્મચારીને સાથે હાજર રાખવા. શાળાના આચાર્યશ્રીઓએ ઉપરોક્ત કામગીરી માટે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. જો પ્રવાસ/કુર/પિકનિક/મુલાકાત મહિલા વિદ્યાર્થીનીઓની હોય તો, મહિલા પોલીસકર્મીઓને સાથે રાખવા.

gujarat : શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસ અને પિકનિકમાં બાળકોની સલામતી અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્કૂલ વર્ધી ચાલકો માટે મહત્વનો નિર્ણય
gujarat : તો બીજી તરફ, સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વર્ધી લેતા વાહન ચાલકો માટે પરમીટ લેવી આવશ્યક છે. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાય. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડની જોગવાઈ કરાઈ છે. RTO નિયમાનુસાર વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. ઓટો રીક્ષામાં 6 નાના બાળકો, વાનમાં 8 બાળકોની ક્ષમતા છે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો, PUC ફરજિયાત છે. શાળા શરૂ થતા ડ્રાઈવનું આયોજન થશે.

gujarat : વધુમાં રાજકોટના RMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર પોતાનો વોર્ડમાં વીજ પુરવઠો ખોરવાતા લાલઘુમ થયા હતા. વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી રાત્રે વીજ પુરવઠો ખોરવતા તેણે કચેરી પર અધિકારીઓને ઉધડો લીધો હતો.PGVCLના અધિકારીઓને અનેક વખત ફોન કરવા છતાં કોઈ ઉકેલ નહિ આવતા જયમીન ઠાકરે જામ ટાવર PGVCL કચેરી ખાતે હલ્લાબોલ કર્યુ હતું. રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી PGVCL કચેરીમાં જ બેસી અધિકારીઓનો ઉધડો લીધો. PGVCLના અધિકારીઓ પાસે હવે લાઈટ નહિ જાય તેવું લેખિત બાંહેધરી લીધી. અધિકારીએ સ્વીકાર્યું કે, અન્ડર ગ્રાઉન્ડ કેબલ હોવાથી ફોલ્ટ ગોતવો મુશ્કેલ બન્યું છે.

પ્રજાના પ્રતિનિધીને પણ PGVCLના અધિકારીઓ નથી ગણકારતા ?
PGVCLના MD સહિત અધિકારીઓ જન પ્રતિનિધિના પણ ફોન નથી કરતા રિસીવ ?
પદાધિકારીઓને જવાબ ન આપે તો સામાન્ય પ્રજાનું શું થતું હશે ?
ઉનાળામાં રાત્રે વીજ પુરવઠો ખોરવાઈ તો શું થાય હાલત ?
શું અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખ્યા પણ ફોલ્ટ થાય તો નથી મળતો ઉકેલ ?
મને ટેકનિકલ ન શીખવાડો હું આખું રાજકોટ ચલાવું છું
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે અધિકારીઓને ચીમકી આપતા કહ્યું કે, મારા વિસ્તારમાં લાઈટ જશે તો તમારા ઘરના કનેક્શન કાપી નાંખીશ. મને ટેકનિકલ ન શીખવાડો હું આખું રાજકોટ ચલાવું છું.

gujarat

gujarat : તમે ખાલી એક ફીડર લઈ બેઠા છો તમારા મનમાં તમે શું સમજો છો. PGVCL કચેરીમાં તાળા મારી દઈશ, કેસ કરવો હોય તો કરી દેજો. હું પ્રજાનો પ્રતિનિધી છું, તમારો MD મારા ફોન રિસીવ ન કરે. જ્યાં સુધી લેખિત નહિ આપો ત્યાં સુધી હું જવાનો નથી અને તમને પણ અહીં જ બેસાડી રાખીશ. લેખિત આપો એટલે સરકારમાં મોકલવું છે.

gujarat : આમ, વીજળી ડૂલ થતા RMCના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બગડ્યા હતા. જયમીન ઠાકરે અડધી રાતે PGVCL કચેરી પહોંચી અધિકારીઓનો ઉધડો લીધો હતો. વોર્ડ નં.2માં છેલ્લા 4 દિવસથી વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. તેથી તેમણે જામ ટાવર PGVCL કચેરી ખાતે અધિકારીઓનો વારો લઈ લીધો હતો.

122 Post