corona : અમદાવાદ ( ahemdabad ) શહેરમાં ( city ) છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના ( corona ) નવા કેસ ( new case ) નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં ( hospital ) દાખલ ( admission ) છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ ( positive ) છે.મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. મે મહિનામાં 38 કેસ નોંધાયા છે. જે પૈકી 31 કેસ એક્ટિવ ( active case ) છે. આ સાથે AMC સંચાલિત SVP, શારદાબેન અને એલ.જી.હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે.

https://dailynewsstock.in/yojna-gsssb-gujarat-goverment-ojas-portal/
corona : મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કોરોના વાયરસનો બીજો કેસ નોંધાયો છે. કલ્યાણપુરા રોડ પર દડી સર્કલ પાસે રહેતો એક યુવક પશુપાલનનો વ્યવસાય કરે છે. તેની તબિયત લથડતા તેને કડી શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકને તાવ અને શરદીના લક્ષણો જોવા મળ્યા હતા. ડૉક્ટરને શંકા જતાં કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
બુધવારે કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો હતો
corona : આ અંગે સ્થાનિક આરોગ્યતંત્રને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે દર્દી અને તેના ઘરની મુલાકાત લીધી છે. દર્દી તેમજ તેના પરિવારજનોની તબિયત હાલ સ્થિર છે. આ પહેલા બુધવારે પણ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાયો હતો.
corona : અમદાવાદ ( ahemdabad ) શહેરમાં ( city ) છેલ્લા 24 કલાકમાં 4 કોરોનાના ( corona ) નવા કેસ ( new case ) નોંધાયા છે. શહેરના તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષ હોસ્પિટલમાં ( hospital ) દાખલ ( admission ) છે. બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઈસોલેશનમાં છે.

corona : ગુજરાતમાં વકરી રહેલા કોરોનાને લઇ આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
corona : અમદાવાદમાં કોરોનાના 8 કેસ આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
corona : વધુમાં ગુજરાતમાં કોરોનાના 8 કેસ નોંધાતાં આરોગ્ય વિભાગ સક્રિય થઈ ગયો છે. ગુજરાતની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે તો ઓક્સિજન ટેન્ક, પીપીઇ કિટ, વેન્ટિલેટર, દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે.
corona : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની બે ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. તો રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ તો સુરત સિવિલમાં જરૂર પડશે તો તાત્કાલિક વોર્ડ શરૂ કરવાની તૈયારી કરાઈ છે.
corona : ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કુલ 8 કેસ નોંધાયા છે, જેમાં આજે કડીમાં 51 વર્ષીય પુરુષ કોરોના પોઝિટિવ આવ્યો છે. હાલમાં તેની તબિયત સ્થિર છે. તો અમદાવાદ શહેરમાં ગઇકાલે (20 મે)ના રોજ 7 કોરોનાના કેસ નોંધાયા હતા, જેમાં 2 વર્ષની બાળકીથી લઈને 72 વર્ષનાં વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. તમામ 7 દર્દી હાલમાં હોમ આઇસોલેશનમાં છે.
https://youtube.com/shorts/DujBeePC8hk
1200 બેડની હોસ્પિટલ, 20 હજાર લિટરની બે ઓક્સિજન ટેન્ક
corona : અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ તૈયાર છે. ઓક્સિજનની જરૂર ઊભી થાય તો 20,000 લિટરની બે ઓક્સિજન ટેન્ક પણ તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
કોરોના સામે લડવા સિવિલ સજ્જ
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા છે, પરંતુ તમામ દર્દીઓ ઘરે જ છે. કોઈપણ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી નથી. સિવિલ હોસ્પિટલમાં જો કોઈ કેસ આવે તો હોસ્પિટલ દર્દીની સારવાર માટે સજ્જ છે. 1200 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન સાથેના છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 20,000 લિટરની ઓક્સિજન ટેન્ક પણ આવેલી છે. તમામ દવાઓનો સ્ટોક પણ પૂરતા પ્રમાણમાં છે. અગાઉ જ્યારે કોરોના વાઇરસ હતો ત્યારે પણ સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ દર્દીઓની સારવાર યોગ્ય રીતે કરવામાં આવી હતી. હવે ફરીથી કોરોના આવ્યો છે ત્યારે દર્દી આવે તેને યોગ્ય સારવાર મળી રહેશે. લોકોએ કોરોનાથી અગાઉની જેમ સાવચેતી રાખવાની છે.
