Supreme CourtSupreme Court

Supreme Court : ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ બી.આર. ગવાઈએ પોતાની ( Supreme Court ) ન્યાયિક કારકિર્દી દરમિયાન અનેક ઐતિહાસિક અને નિર્ણાયક ( Decisive ) ચુકાદાઓ આપ્યા છે. તેમના નિર્ણયો માત્ર કાયદાની રેખાઓ સુધી સીમિત નથી રહ્યાં, પરંતુ તેમણે બંધારણીય મૂલ્યો, ન્યાયની અવલંબનશીલતા ( Supreme Court ) અને માનવ અધિકારના રક્ષણ તરફ પણ દેશના ન્યાય વ્યવસ્થાને ( Arrangement ) દિશા આપી છે. તેમની નિર્ણાયક દૃષ્ટિ અને સ્પષ્ટ વલણને કારણે અનેક ગુજારશો અને નિર્ણયો ભારતના ન્યાયઇતિહાસમાં મહત્વપૂર્ણ સાબિત થયા છે.

1. નોટબંધી મુદ્દો (2023)

જસ્ટિસ ગવાઈએ કેન્દ્ર સરકારની 2016ની નોટબંધીને માન્ય ( Supreme Court ) ગણાવી હતી. તેમણે કહ્યું કે સરકાર પાસે જૂના નોટોને અમાન્ય જાહેર કરવાની સત્તા છે અને આ નિર્ણય “અનુપાતિકતા ટેસ્ટ” ( test of proportionality ) પર ખરો ઉતરે છે.

2. મનીષ સિસોદિયા જામીન કેસ (2024)

જસ્ટિસ ગવાઈએ CBI અને ED દ્વારા ધરપકડ કરાયેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ( Chief Minister ) મનીષ સિસોદિયાને જામીન આપ્યા હતા. આ ચુકાદામાં ( Supreme Court ) તેમણે આરટિકલ 21 હેઠળના “તકરાર વિનાના ન્યાયની હક” પર ભાર મુક્યો.

3. તીસ્તા સેતલવાડ જામીન કેસ (2023)

જમ્મુ-કાશ્મીર રમખાણના કેસમાં ( Supreme Court ) તીસ્તા સેતલવાડને ફસાવવા માટે પુરાવાઓ બનાવવાનો આરોપ હતો. જસ્ટિસ ગવાઈએ તેને નિયમિત જામીન આપ્યા હતા.

4. સ્ટેમ્પ વગરના કરાર અને ઓર્બિટ્રેશન (2024)

જસ્ટિસ ગવાઈએ મોટો ચુકાદો આપ્યો કે જો કરારમાં સ્ટેમ્પિંગ ( Stamping ) ન થયું હોય તો પણ તેમાં રહેલી ઓર્બિટ્રેશન કલમ (મેળમેળથી ઉકેલ) માન્ય રહેશે. જો કે એવો ( Supreme Court ) કરાર સાબિતી રૂપે યોગ્ય નથી.

5. ખાલસા યુનિવર્સિટી રદ કાયદો (2024)

પંજાબ સરકાર દ્વારા ખાનગી ( Supreme Court ) યુનિવર્સિટી ‘ખાલસા યુનિવર્સિટી’ માટે બનાવેલો રદ કાયદો સંવિધાનના ટિકલ 14નું ઉલ્લંઘન ગણાવ્યો અને રદ કર્યો.

https://www.facebook.com/share/r/1FJgA9ENZT/

Supreme Court

https://dailynewsstock.in/2025/02/10/ajab-gajab-children-girls-marriage-socialmedia-instagram-videopost/

6. ઓનર કિલિંગ કેસ (2023)

એક વ્યક્તિને ઓનર કિલિંગ માટે મૃત્યુદંડ ( Supreme Court ) મળ્યો હતો, પણ જસ્ટિસ ગવાઈએ તેને આજીવન કેદમાં ફેરવ્યો અને કહ્યું કે મૃત્યુદંડ એ “વિશિષ્ટ અને દુર્લભ” કેસ માટે જ હોવો જોઈએ.

7. મૃત્યુ પત્ર (Dying Declaration) આધારિત ચુકાદો

જસ્ટિસ ગવાઈએ કહ્યું કે મૃત્યુ પત્ર (અંતિમ ઘડીએ આપેલી જાણકારી) એ ( Supreme Court ) વિશ્વસનીય હોવી જોઈએ. જો તેમાં સંશય હોય, તો તેને એકમાત્ર પુરાવા તરીકે માનવામાં ન આવવો જોઈએ.

8. અનુસૂચિત જાતિઓમાં ઉપવર્ગીકરણ

જસ્ટિસ ગવાઈએ નિર્ણય આપ્યો કે અનુસૂચિત ( Supreme Court ) જાતિઓ (SCs)માં ઉપવર્ગીકરણ કરી શકાય છે – જો તે માટે ડેટા આધારિત યોગ્ય કારણ દર્શાવવામાં આવે.

9. EDના ડિરેક્ટરના કાર્યકાળ અંગે નિર્ણય (2023)

જસ્ટિસ ગવાઈએ Enforcement Directorate ( ED ) ના ડિરેક્ટર સંજય મિશ્રાને ત્રીજી વખત મળેલો કાર્યકાળ ‘ગેરકાયદેસર’ ગણાવ્યો. તેમ છતાં રાષ્ટ્રહિતને ધ્યાનમાં ( Supreme Court ) લઈ તેમના કાર્યકાળને September 15, 2023 સુધી માન્ય રાખ્યો.

10. રાજીવ ગાંધી હત્યાકાંડના આરોપીઓની મુક્તિ (2022)

જસ્ટિસ ગવાઈએ આ કેસમાં અગાઉથી જ લાઈફ સેન્ટન્સ ( Supreme Court ) ભોગવી ચૂકેલા છ આરોપીઓને મુક્ત કરવાનો નિર્ણય આપ્યો, કારણ કે રાજ્ય સરકારે તેમના પરોલ માટે ભલામણ કરી હતી પણ રાજ્યપાલે કોઈ પગલું ન લીધું.

સારાંશ:

જસ્ટિસ બી.આર. ગવાઈએ પોતાના ન્યાયિક કારકિર્દી ( Supreme Court ) દરમિયાન ઘણા મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે જે સંવિધાનના તત્વો, માનવ અધિકારો અને ન્યાયની ઝડપ તરફ સંકેત કરે છે. તેમના નિર્ણયોમાં સ્પષ્ટતા, બંધારણીય મૂલ્યો અને ન્યાયની ( Supreme Court ) અસરકારકતાનું પ્રતિબિંબ જોવા મળે છે.

મૃત્યુ પત્ર (Dying Declaration) અંગે મહત્ત્વપૂર્ણ દિશાનિર્દેશ

મૃત્યુ પત્રને લઈને જસ્ટિસ ગવાઈએ જણાવ્યું કે તે વિશ્વસનીય ( Supreme Court ) હોય ત્યારે જ તેને પ્રમાણરૂપ માનવો જોઈએ. જો તેમાં કોઈ સંશય હોય, તો તેને એકમાત્ર આધારભૂત પુરાવા તરીકે લઈ ન શકાય. આ નિર્ણયે ન્યાયિક પ્રક્રિયામાં પુરાવાની ગુણવત્તા અને વાસ્તવિકતાની જરૂરિયાતને ઊજાગર ( Awakening ) કરી.

અનુસૂચિત જાતિઓમાં ઉપવર્ગીકરણ પર છાંટો

જસ્ટિસ ગવાઈએ એક મહત્વના ચુકાદામાં જણાવ્યું કે અનુસૂચિત જાતિઓ (SCs)માં ઉપવર્ગીકરણ શક્ય છે – જો તેને માટે યોગ્ય ડેટા આધાર હોય. આ નિર્ણય અનામતના વધુ સમતાવાળી વિતરણ તરફનો માર્ગ ચીંધે છે, જેથી સૌથી પાછળ રહી ગયેલા સમુદાયોને વધુ લાભ મળી શકે.

Enforcement Directorateના ડિરેક્ટર મુદ્દે વલણ

EDના ડિરેક્ટર સંજય મિશ્રાના કાર્યકાળમાં લાંબી મર્યાદા આપવામાં આવી હતી. જસ્ટિસ ગવાઈએ તેનું નિવેંચન કરતાં કહ્યું કે ત્રીજી વખત મળેલો કાર્યકાળ ગેરકાયદેસર છે. છતાં રાષ્ટ્રીય હિતમાં, કાર્યની સતતતા જળવાઈ રહે એ હેતુથી તેમને September 15, 2023 સુધી માન્ય રાખ્યો. આ નિર્ણયથી એક બાજુ અધિકારીઓની જવાબદારી નિશ્ચિત થાય છે અને બીજી બાજુ વ્યવસ્થાની સ્થિરતાનું જતન થાય છે.

રાજીવ ગાંધી હત્યાકાંડના આરોપીઓ મુક્ત

વર્ષો સુધી લાઈફ સેન્ટન્સ ભોગવી ચૂકેલા રાજીવ ગાંધી હત્યાકાંડના છ આરોપીઓને મુક્ત કરવાની ભલામણ રાજ્ય સરકારે કરી હતી, પણ રાજ્યપાલે નિર્ણય નહોતો કર્યો. જસ્ટિસ ગવાઈએ સંવિધાનિક વ્યવસ્થાની ઊંડી સમજ દર્શાવતાં નિર્ણય આપ્યો કે તેઓને મુક્ત કરવામા આવે. આ નિર્ણય કેન્દ્ર-રાજ્ય સંબંધ અને સંવિધાનની વ્યવસ્થા પર સ્પષ્ટતા લાવે છે.

203 Post