suratsurat

surat : સુરતના હજારો દીકરીના ( daughter ) પાલક પિતા અને દિકરી નું પિયર જનક મહેલ ( janak mahel ) ના સ્વપ્નદ્રષ્ટા તેમજ સુરતની Life Line United Foundation ના સ્થાપક અને પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયાનો ( ghanshaymbhai italiya ) અકસ્માત. કાર અકસ્માતમાં ( car accident ) કારનું નુકસાન જોતા અંદર બેઠેલા વ્યક્તિનું બચવું મુશ્કેલ હોવું જોઈએ.

https://youtube.com/shorts/31lluuC1Cl0?feature=share

https://dailynewsstock.in/dharma-dashadhad-kashmir-pilgrim-convenienece/

surat : ઘનશ્યામભાઈ નો મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર સામેથી આવતા ટ્રક ની હાઈ લાઈટ થી અંજાઈ જતા સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા સર્જાયો હતો કાર અકસ્માત. સદનસીબે અને હજારો દિકરીઓની દુઆ થી કાર ચાલક ઘનશ્યામભાઈ ઇટાલિયા ને ઉણી આંચ નથી આવી.જો કે જોવા જેવી બાબત એ છે કે અકસ્માત બાદ હેલ્પલાઇન નમ્બર પર કોલ કર્યાના એક કલાક બાદ પણ કોઈ મદદ આવી નહોતી.પોલીસની અવાર નવાર 2 થી 3 ગાડી ત્યાંથી પસાર થઇ છતાં કોઈ પણ ઉભા રહીને શું થયું તે પૂછવા સુદ્ધાની તસ્દી લીધી ન હતી.ચોરી અને લૂંટના ઇરાદે કેટલીક અજાણી ગાડીઓએ ઉભા રહીને ઘનશ્યામ ભાઈની પૂછતાછ પણ કરી હતી.

surat : સુરતના હજારો દીકરીના ( daughter ) પાલક પિતા અને દિકરી નું પિયર જનક મહેલ ( janak mahel ) ના સ્વપ્નદ્રષ્ટા તેમજ સુરતની Life Line United Foundation ના સ્થાપક અને પ્રમુખ ઘનશ્યામભાઈ ઇટાલિયાનો ( ghanshaymbhai italiya ) અકસ્માત

surat : અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઘનશ્યામભાઇ પોતે એકલા રાજકોટ થી તારીખ – 8.5.25 ગુરુવાર વહેલી સવારે વાસદ ટોલનાકા થી મુંબઈ દિલ્હી એક્સપ્રેસ ઉપર ગાડી ચલાવી ભરૂચ ટોલ નાકા થી અંદાજિત 12 થી 15 કિલોમીટર દૂર હતા ત્યારે અચાનક સામે ટ્રકની લાઈટ આવતા તેઓ અંજાઈ ગયા હતા અને કાર ના સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો તેઓએ જણાવ્યુ હતું કે ગાડી માં ખૂબ મોટું નુકસાન થયું પણ મને એક પણ પ્રકારની ઇજા થઇ નથી..

surat

surat : મહત્ત્વ ની વાત એ છે કે અકસ્માત સર્જાયેલ સ્થળ પરથી હેલ્પ લાઈન નંબર પર ફોન કરતા કંઈ પોઝિટિવ રિપ્લે મળ્યો નહિ.. અંધકાર ભરેલા સુમસાન રસ્તા પર એકલા ઘનશ્યામભાઈ ઇટાલિયા એ પોતાની કોઠાસૂઝ થી કાર ને એકલે હાથે સાઈડ માં લીધી હતી અને પાછળ થી આવતા કાર ચાલકો ને બચાવ્યા હતા. અતિ ગંભીર બાબત એ છે કે બહાર ના સ્ટેટ પાર્સિંગ ની ગાડી ચાલકે અકસ્માત સ્થળ થી એક કિલોમીટર જતાં રહ્યાં હોવા છતાં ચોરી અને લૂંટફાટ ના ઇરાદે પાછી રિવર્સ લઈ ઘનશ્યામભાઈ ની પૂછ પરછ કરી હતી પરંતુ ઘનશ્યામભાઈ તેમનો ઈરાદો સમજી ચાલાકી થી જવાબ આપતા જ નાસીપાસ થઈ ગયા હતા.

493 Post