AAG : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં આગ લાગતા છ ઓરડી ખાખAAG : બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં આગ લાગતા છ ઓરડી ખાખ

AAG : અમદાવાદના ( ahemdabad ) પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે આગ ( aag ) લાગવાની ઘટના બની હતી. શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ( project ) કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી હતી. જ્યારે પૂર્વ વિસ્તારમાં વસ્ત્રાલ તનમન ભાજીપાવની સામે આવેલા પ્લોટમાં ખાણી-પીણીથી લઇ સીઝનલ ચીજ વસ્તુઓના વેચાણના ઉભા કરવામાં આવેલા હંગામી સ્ટોલમાં ( stole ) આગ લાગી હતી. બંને જગ્યાએ ફાયર ( aag ) બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે આગને કાબુમાં મેળવી લીધી છે. આ બંન્ને ઘટનામાં કોઈ પણ જાનહાની થઈ નથી.

https://youtube.com/shorts/Lz03F4KTGwc?si=_f27eK0GP5NPDsp7

aag

https://dailynewsstock.in/2025/03/10/surat-diamond-market-financial-crisis-amroli-surat/

આગની જાણ થતાં 5 ફાયરની ગાડીઓ સ્થળે દોડી ગઈ
ફાયરબ્રિગેડ ( aag ) પાસેથી મળતી માહિતી મુજબ, મોડી રાતે 12.45 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે વસ્ત્રાલ વિસ્તારમાં તન-મન ભાજીપાવની સામે પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલમાં આગ લાગવાની ઘટના બની છે. જેથી ઓઢવ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની કુલ પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ( aag ) ટીમે પાણીનો મારો ચલાવી અને ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલોમાં લાગેલી આગ બુજાવી હતી. હંગામી ધોરણે ઉભા કરવામાં આવેલા ચીજ વસ્તુઓના વેચાણ બજારમાં આગ લાગી હતી.

સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની નહીં
ઓઢવ ફાયર ( aag ) સ્ટેશનના સ્ટેશન ( station ) ઓફિસર વિષ્ણુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વસ્ત્રાલ તન-મન ભાજીપાવની સામે પ્લાસ્ટિક સહિત અલગ-અલગ ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ ( stole ) ઉભા કરવામાં આવેલા હતાં, જેમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર ટેન્કર ( fire tenker ) ની મદદથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. હંગામી ધોરણે ઊભા કરવામાં આવેલા વિવિધ ચીજ વસ્તુઓના વેચાણના સ્ટોલ હતા. હંગામી સ્ટોલની આગળ દરવાજા બંધ લગાવેલા હતા, તેના કારણે આગ ( aag ) વધારે પ્રસરી હતી.

aag

AAG : અમદાવાદના ( ahemdabad ) પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે આગ ( aag ) લાગવાની ઘટના બની હતી. શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ( project ) કામગીરી માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં આગ લાગી હતી.

એનઓસી સહિત મામલે તપાસ કરાશે
પ્લાસ્ટિક અને અન્ય ચીજ વસ્તુઓ હતી, જે બળીને ખાખ થઈ ગઈ હતી. હંગામી સ્ટોલની બાજુમાં ફર્નિચરના એક ગોડાઉન સુધી આગ પ્રસરી ગઈ હતી, જેને પણ કાબુમાં લઈ લેવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. એનઓસી અથવા તો કોઈ પરવાનગી લેવામાં આવી હતી કે કેમ? તે અંગેની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને આ મામલે પરવાનગી નહીં લીધી હોય તો નોટિસ આપવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના મજૂર રહેણાંક માટે બનાવેલી ઓરડીમાં આગ
શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી કરતા મજૂરો માટે બનાવવામાં આવેલી લેબર કોલોનીમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. લેબર કોલોનીમાં 6-7 નાની ઓરડીમાં આગ ( aag ) લાગી હતી. હતી આગ લાગતાની સાથે જ કોલોનીમાં રહેલા મજૂરો દોડીને તરત બહાર નીકળી ગયા હતા. રાધા ઓરડીમાં રાખવામાં આવેલા પલંગ ગાદલા સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવા અંગેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

તમામ લોકો બહાર નીકળી જતાં જાનહાની ટળી
ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે સમયસર પહોંચી ગઈ હતી, જેના કારણે આગ વધુ પ્રસરી નહોંતી. બુલેટ ટ્રેનની કામગીરી કરવા માટે આવેલા મજૂરો માટે આ લેબર કોલોની બનાવેલી હતી. 600 જેટલા મજૂરોને રહેવા માટે નાના-નાના અલગ અલગ રૂમ ઊભા કરવામાં આવેલા હતા. રાત્રે અચાનક જ કોઈ કારણોસર આગ ( aag ) લાગી ગઈ હતી. આગ છ જેટલી ઓરડીઓ સુધી ફેલાઈ ગઈ હતી. આગ લાગવાની જાણ થતા મજૂરો પણ બહાર દોડી ગયા હતા, જેના કારણે મોટી જાનહાની ટળી ગઈ હતી.

73 Post