Heat : ગુજરાતીઓ કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર થઈ જજોHeat : ગુજરાતીઓ કાળઝાળ ગરમી સહન કરવા તૈયાર થઈ જજો

heat : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનનો ( weather ) પારો ફરી ઉપર જવાનો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા લોકોને કાળઝાળ ગરમી ( heat ) સહન કરવી પડશે. આગામી પાંચ દિવસ આ વધારો યથાવત્ રહેશે. જોકે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસોથી ગુજરાત ( gujarat ) માં ગરમીથી આંશિક રાહત મળી હતી.

https://dailynewsstock.in/2025/03/20/blackmail-bardancer-businessman/

https://youtube.com/shorts/Q21jFhYmd6g?si=XdGmdVhVUwQ_0xme

24 કલાક બાદ તાપમાનમાં વધારો નોંધાશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત ઉપર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, જે આગામી 24 કલાક યથાવત્ રહેશે. આગામી 24 માર્ચના રોજ ઉત્તર ભારતના વિસ્તારોમાં એક વેસ્ટન ડિસ્ટર્બન્સ ટકરાશે, જેથી ગુજરાતના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ( heat ) વધારાની શક્યતાઓ છે.

heat

heat : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનનો ( weather ) પારો ફરી ઉપર જવાનો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થતા લોકોને કાળઝાળ ગરમી ( heat ) સહન કરવી પડશે.

અમદાવાદ-ગાંધીનગરનું તાપમાન ( heat ) 37 ડિગ્રી આસપાસ રહેશે
ઉલ્લેખનીય છે કે, ગતરોજ અમદાવાદ શહેર ( ahemdabad city ) ના મહત્તમ તાપમાનમાં ( heat ) આંશિક ઘટાડો નોંધાયો હતો. પરંતુ 24 કલાક બાદથી 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. જો કે, આજે જ અમદાવાદ અને ગાંધીનગર ( gandhinagar ) નું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.

કચ્છના ભુજ અને નખત્રાણાના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ (Kutch Rain News) જામ્યો હતો. ગુરૂવારે બપોર બાદ ભુજ અને નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.

ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી ( monsoon ) માહોલ સાથે અમી છાંટણા પડતાં રસ્તા ભીના થઈ ગયા હતા. નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તાર તેમજ ભુજના કોડકી, મખણા વચ્ચેના વાડી વિસ્તાર ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. જોકે તેની સાથે જ જગતના તાતની ચિંતા વધી ગઇ હતી.

વરસાદી ઝાપટા કેરીના પાકને નુકશાન
કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ભુજ શહેરમાં સાંજના સમયે પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરીઓ ઉડી હતી. કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા સાથે રસ્તા ભીના થયા હતા.

ખેડૂતોમાં ચિંતા
વરસાદી માહોલના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. મહત્તમ તાપમાન 35.5 ડિ.ગ્રી. સેલ્સિયસ ( heat ) નોંધાયું હતું. ભુજના કેટલાક વિસ્તારોમાં લાઇટો ગૂલ થઇ ગઇ હતી તો કેટલાક વિસ્તારોમાં લો-વોલ્ટેજના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિના લીધે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.

બીલાનું શરબત શરીરમાંથી વિષાક્ત પદાર્થો દૂર કરીને તેને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ફળ જલ્દી ખરાબ નથી થતું. તેનો અનેક દિવસ સુધી ઉપયોગ કરી શકાય છે. જે લોકો બીલાનું શરબત પસંદ નથી કરતા, તેઓ તેના પાવડરનું પણ સેવન કરી શકે છે. જે શરીર માટે શરબત કરતાં વધુ ફાયદાકારક છે. એટલું જ નહીં તેને સ્કેલ્પમાં લગાવવાથી ખંજવાળ તથા ડેન્ડ્રફથી રાહત મળે છે તથા વાળને પોષણ પણ મળે છે.

બીલાનું શરબત બનાવવું ખૂબ જ સરળ છે. તેનામાટે મીડિયમ સાઈઝનું બીલી લઈ લો. તેમાંથી બીજ દૂર કરી દો અને તેના પલ્પને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લો. એક વાસણમાં થોડું પાણી લો અને તેમાં ખાંડ ઓગાળી લો. (સ્વાદ અનુસાર ખાંડ ઓછી અથવા વધારે નાંખી શકો છો, ધ્યાન રહે કે બીલીની પોતાની મીઠાસ પણ હોય છે.) ખાંડવાળા પાણીમાં એક ગ્લાસ શરબત માટે બે ચમચી બીલીનું મિશ્રણ ભેળવો. તેમાં થોડું સંચળ અને લીંબુ મિક્સ કરી આ મિશ્રણને મિક્સરમાં મિક્સ કરો, બીલીનું શરબત તૈયાર છે.

ડાયાબિટીસના દર્દીએ બીલીના શરબતનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને હાઇ બ્લડપ્રેશરની સમસ્યા રહે છે, તેમણે ડોક્ટરની સલાહ અનુસાર શરબતનું સેવન કરવું જોઈએ. જે લોકો કાર્ડિયાક પેશન્ટ છે, તેમણે આ શરબતનું સેવન ન કરવું જોઈએ.

ઉનાળાની શરૂઆત હવે થઈ ગઈ છે, ત્યારે અનેક બીમારીઓમાં રામબાણનું કામ કરે છે બીલીનું શરબત. જેથી આજે અમે તમને બીલીના (Benefits of Bael) ફળનું શરબત પીવાના ગજબના સ્વાસ્થ્ય લાભ જણાવીશું. બીલીના ફળમાં પ્રોટીન, ફાયબર, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. બીલીના ફળનું શરબત પીવાથી ભરપૂર તાજગી અને ઠંડક મળે છે. આ શરબત ડાયાબિટીસ, હાર્ટ પ્રોબ્લેમ્સ અને અલ્સર જેવી બીમારીઓથી બચાવવામાં ઈફેક્ટિવ છે.

બીલાનું શરબત પીવાથી શરીરને બીટા કેરોટીન, પ્રોટીન, રાઈબોફ્લેવિન, વિટામીન સી, વિટામિન બી અને બી ટુ, થાયમિન, નિયાસિન, કેરોટીન, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષકતત્વ મળે છે.આ શરબત પીવાથી કબજિયાતથી રાહત મળે છે અને દસ્તની તકલીફને નિયંત્રિત કરે છે. શરીરમાં લોહી વધારે છે અને પેટના દુખાવામાં આરામ આપે છે. આ શરબત પેચિશ થવા પર તેને પણ કંટ્રોલ કરે છે. આગામી પાંચ દિવસ આ વધારો યથાવત્ રહેશે. જોકે, રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 કલાક બાદ ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારો અનુભવવો પડશે.

44 Post