surat : સુરતમાં ( surat ) થર્ટી ફર્સ્ટે ( thirty first ) નર્મદ યુનિવર્સિટીની ( narmad university ) હોસ્ટેલમાં ( hostel ) દારૂકાંડ ઝડપાયું છે, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ હતી, જેમાં માત્ર 1 પકડાયો છે જ્યારે 5 ભાગી છૂટ્યા હતા. વિદ્યાર્થીઓ ( students ) એ દારૂનો પેગ બનાવી ‘ચિયર્સ’ની બૂમો પાડી હતી, જેથી રજિસ્ટ્રારે રેડ કરી ( raid ) હતી. જો કે, વોર્ડને 4 વિદ્યાર્થીને મુખ્ય ગેટથી ભાગવા દીધા હતા અને એક પહેલા માળેથી કૂદીને ભાગી ગયો હતો. પકડાયેલા વિદ્યાર્થીની કુલસચિવે પૂછપરછ કરતાં બાકીનાનાં નામ મળ્યાં હતાં. ત્યાર બાદ ઝડપાયેલા વિદ્યાર્થીને પોલીસને ( police ) હવાલે કરાયો હતો. હોસ્ટેલની રૂમમાંથી રેડ લેબલની બોટલ, દારૂ ભરેલા ગ્લાસ, બાઇટિંગ, નોન-વેજ, ઇ-સિગારેટ અને ડિફાઇન સિગારેટના પેકેટ મળી આવ્યા હતા.

https://youtube.com/shorts/2HPqbTRoSKE?feature=share

https://dailynewsstock.in/2025/01/02/gujarat-rajkot-nawab-masjid-waqf-board-hindu-notice-family/

બપોરે પણ પાર્ટી કરતા હોવાનો વીડિયો બહાર આવ્યો હતો.
હોસ્ટેલમાં મનોજ તિવારી, નીરજ, અભિજિત, ઇન્દ્રજિત અને અન્ય બે યુવકો દારૂની પાર્ટી કરી રહ્યા હોવાની બાતમી મળતાં વોર્ડન ડો. ભરત ઠાકોર અને સિક્યુરિટી ઓફિસર મેહુલ મોદીને તપાસ આદેશ કરાયો હતો. જોકે, વોર્ડનના ( warden ) ગયા બાદ 4 વિદ્યાર્થી ગેટથી જતા કેમેરામાં કેદ થયા હતા, જ્યારે મનોજ તિવારીને રૂમમાં બંધ કરાયો હતો ત્યારે સિક્યુરિટી ઓફિસર વોચમાં હતો.

surat : સુરતમાં ( surat ) થર્ટી ફર્સ્ટે ( thirty first ) નર્મદ યુનિવર્સિટીની ( narmad university ) હોસ્ટેલમાં ( hostel ) દારૂકાંડ ઝડપાયું છે, જેમાં 6 વિદ્યાર્થીની મહેફિલ હતી, જેમાં માત્ર 1 પકડાયો છે

દરમિયાન મનોજ બાલ્કનીમાંથી કૂદીને ભાગી ગયો હતો. અભિન્ન રૂમમાં જ હોવાથી પકડાઈ ગયો હતો. પાર્ટી કરનારા 6 પૈકી બે યુવક યુનિવર્સિટી બહારના હતા જ્યારે 4ના પ્રવેશ રદ કરાયા છે ઉપરાંત વોર્ડનને યુનિવર્સિટીએ મેમો આપ્યો છે.

69 Post