Cyber Attack : એક કંપની પર 7000 કરોડથી વધુ મોટો સાયબર હુમલોCyber Attack : એક કંપની પર 7000 કરોડથી વધુ મોટો સાયબર હુમલો

cyber fruad : સાયબર ઠગો ( cyber fruad ) પર કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસ ( delhi police ) નવી ટેક્નોલોજી ( technology ) નો સહારો લેવા જઈ રહી છે. દિલ્હી પોલીસે ઓસ્ટ્રેલિયા અને ઈઝરાયેલથી સ્પેશયલ સોફ્ટવેર ( software ) મગાવ્યા છે. આ સોફ્ટવેર પોલીસને ઝડપી તપાસમાં મદદ કરશે અને ગુનેગારો પર પણ ચાંપતી નજર રાખી શકશે. મીડિયા રિપોર્ટ્સ ( media report ) અનુસાર, દિલ્હી પોલીસના સાયબર સેલે આ બંને સોફ્ટવેરનો ઉપયોગ પણ શરૂ કરી દીધો છે. જાણકારી પ્રમાણે ઇઝરાયેલની કંપની પાસેથી ‘UFED’ અને ઓસ્ટ્રેલિયાથી ‘ઓક્સિજન’ ( oxygen ) નામના સ્પેશયલ સોફ્ટવેરને ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે.

https://youtube.com/shorts/YzwhhjUPxWg?feature=share

https://dailynewsstock.in/2024/12/09/gujarat-police-ahemdabad-murder-arrest-business-partner-death/

વર્ચ્યુઅલ સ્પેસમાં ગુનાઓ પર નજર રાખશે
આ ઇઝરાયેલ સોફ્ટવેર વર્ચ્યુઅલ સ્પેસમાં લગભગ દરેક પ્રકારના ક્રાઇમ ડેટા પર નજર રાખશે. આ ટેક્નોલોજી ગુનેગારો દ્વારા લગાવવામાં આવેલા તમામ પ્રકારના લોકને તોડી શકશે અને ઓનલાઈન ટેમ્પરિંગને પણ ટ્રેક કરી શકશે.

cyber fruad : સાયબર ઠગો ( cyber fruad ) પર કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસ ( delhi police ) નવી ટેક્નોલોજી ( technology ) નો સહારો લેવા જઈ રહી છે.

ઓસ્ટ્રેલિયન સોફ્ટવેર ‘ઓક્સિજન’
આ સોફ્ટવેરની મદદથી પોલીસ સ્ટાન્ડર્ડ આધારિત કોમ્યુનિકેશન સિસ્ટમની તપાસ કરી શકશે. તેના ઉપયોગ બાદ પોલીસ નિયમો અનુસાર એન્ડ્રોઇડ, વિન્ડોઝ, આઇઓએસ સહિતની તમામ ઓપરેટિંગ સિસ્ટમને સરળતાથી ચેક કરી શકશે. ચીનની સુરક્ષિત ઓપરેટિંગ સિસ્ટમ Chinax પણ આ સોફ્ટવેરની યાદીમાં આવે છે.

દેશમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને મહિલાઓ વિરુદ્ધ સાઈબર ક્રાઈમની ઘટનાઓને રોકવા માટે દિલ્હી પોલીસ એક સ્પેશિયલ સોફ્ટવેરની મદદ લઈ રહી છે. ICMIC સોફ્ટવેર કે જે FBI અને અમેરિકાની અન્ય કાયદા એજન્સીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

સાયબર છેતરપિંડી કરનારાઓએ છેતરપિંડીની નવી રીત શોધી કાઢી છે. આમાં બદમાશો CBI કે ED કે પોલીસ ઓફિસર બનીને વીડિયો કોલ કરે છે. તે ખોટા આક્ષેપો કરીને ડિજિટલ અરેસ્ટની વાત કરે છે. તેઓ સામેવાળાને વિશ્વાસમાં લે છે અને તેને ડિજિટલ અરેસ્ટ કરે છે. ડિજિટલ અરેસ્ટમાં પીડિતને હંમેશાં વીડિયો કૉલની સામે રહેવા માટે કહેવામાં આવે છે. કોઈ ને કોઈ વ્યક્તિ તેની સતત દેખરેખ રાખે છે. ફિઝિકલી ધરપકડ ટાળવા માટે પૈસાની માગણી કરવામાં આવે છે. પણ ડિજિટલ અરેસ્ટની કાનૂની કોઈ પરિભાષા નથી.

54 Post