navsari : માન. કેન્દ્રીય મંત્રી ( central minister ) અને નવસારી ( navsari ) લોકસભાના ( loksabha ) લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલજી ( c r patil ) તેમજ માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા ( prafulbhai pansheriya ) ની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ગણદેવી ( gandevi ) નગરપાલિકા ( nagar palika ) ના પ્રાથમિક કન્યાશાળા ખાતે તાલુકા કક્ષાનો “બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન” તથા સમગ્ર શિક્ષા દ્વારા પ્રાથમિક કન્યાશાળા ગણદેવીના મકાન તથા કસ્બાવાડી પ્રાથમિક શાળા ગણદેવીના મકાનો સહિત વિવિધ રૂ.78.33 લાખના કામોનો લોકાર્પણ તથા 790 લાખના વિકાસના કામોનું ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો.
https://youtube.com/shorts/H093rJaLbhA?feature=share
https://dailynewsstock.in/2024/10/25/surat-society-parking-gujarat-parking-death-murder-video/
આ વેળાએ માન. રાજ્ય શિક્ષણ મંત્રી એ ગણદેવી પ્રાથમિક શાળામાં રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટનું ઉદધાટન કરાયું. આ સાથે ગણદેવી વિસ્તારની વિવિધ શાળાના બાળકલાકારોને વિવિધ કક્ષાએ વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા; બાળ વૈજ્ઞાનિકોની વિજ્ઞાન પ્રદર્શનીને નિહાળી બાળકોની આવડતને વધાવી.
navsari : માન. કેન્દ્રીય મંત્રી ( central minister ) અને નવસારી ( navsari ) લોકસભાના ( loksabha ) લોકપ્રિય સાંસદ સી.આર. પાટીલજી ( c r patil ) તેમજ માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીની દુરંદેશીથી આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક થી લઇ કોલેજ સુધી સાયન્સ ભણવા માટેની સુચારૂ વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરવામાં આવી છે. શિક્ષણની કેડી અંત્યોદય સુધી લઇ જવા તથા તેઓને વિકાસની ધારામાં લાવવાના ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
માન. જળ શક્તિ મંત્રી દ્વારા પાણી બચાવી પ્રકૃતિને બચાવવાનું કાર્ય હાથ ધરાયું છે, ત્યારે માન. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સૌને વરસાદી પાણી બચાવવા તેમજ રેઇન વોટર હાર્વેસ્ટ પ્રોજેક્ટ અપનાવવા અનુરોધ કર્યો.