Bank NiftyBank Nifty

stock : શેરમાર્કેટમાં ( stockmarket ) રિટર્નની ( return ) વાત આવે છે ત્યારે રોકાણકારો છેલ્લા કેટલાક સમયથી પીએસયુ સેક્ટર તરફ આકર્ષાયા છે તેમાં પણ ખાસકરીને પીએસયુ બેન્કમાં રોકાણકારોને જંગી રિટર્ન મળી રહ્યું છે. બેંકોની આવી ઘણી યોજનાઓ છે જેમાં સારા રિટર્નની ખાતરી આપવામાં આવે છે. તેમાં ફિક્સ્ડ ડિપોઝિટ ( fix deposite ) (FD) થી NPS, PPF, SCSS, SSY વગેરેનો સમાવેશ થાય છે. ઘણા લોકો આ યોજનાઓમાં રોકાણ પણ કરે છે. મોટાભાગના રોકાણો લાંબા ગાળા માટે હોય છે જેથી તેઓ પોતાની અને તેમના પરિવારની નાણાકીય જવાબદારીઓ ઉપાડવા માટે તૈયાર હોય. આ બેંકોના શેરોએ એક વર્ષ સુધી કોઈપણ બેંક સ્કીમ ( bank scheme ) માં તમારા પૈસા રોકાણ કરીને તમને જે રિટર્ન મળ્યું છે તેના કરતા વધુ રિટર્ન આપ્યું છે. સરકારી બેંકો ( goverment bank ) એ શેરમાં સૌથી વધુ રિટર્ન આપવાની બાબતમાં ખાનગી બેંકોને ( private bank ) પાછળ છોડી દીધી છે.

https://www.facebook.com/DNSWebch/

stock

https://dailynewsstock.in/2024/09/04/tarak-mehta-serial-supeerhit-acctor-bhavyagandhi-child-actor/

જો તમે એક વર્ષ પહેલાં એફડીમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો તમને 6.5 ટકા વાર્ષિક રિટર્નના દરે એક વર્ષમાં રૂ. 1,06,660 મળ્યા હોત. એટલે કે તમને 6660 રૂપિયાનો ફાયદો થયો હશે. જો તમે એક વર્ષ પહેલા 1 લાખ રૂપિયાના SBIના શેર ખરીદ્યા હોત તો આ રકમ વધીને 1.42 લાખ રૂપિયા થઈ ગઈ હોત. એટલે કે તમને 42 હજાર રૂપિયાનો ફાયદો થયો હશે.

stock : શેરમાર્કેટમાં ( stockmarket ) રિટર્નની ( return ) વાત આવે છે ત્યારે રોકાણકારો છેલ્લા કેટલાક સમયથી પીએસયુ સેક્ટર તરફ આકર્ષાયા છે તેમાં પણ ખાસકરીને પીએસયુ બેન્કમાં રોકાણકારોને જંગી રિટર્ન મળી રહ્યું છે.

જ્યારે PNBમાં 1 લાખ રૂપિયાનું રોકાણ એક વર્ષમાં 1.72 લાખ રૂપિયામાં ફેરવાઈ જશે. અહીં તમને એક વર્ષમાં 72 હજાર રૂપિયાનો ફાયદો થયો હશે. મોટાભાગની બેંક યોજનાઓ ઓછું રિટર્ન આપે છે, પરંતુ તે સુરક્ષિત છે. બજારની વધઘટથી તેની અસર થતી નથી. તે જ સમયે શેર માર્કેટમાં રોકાણ કરવું ખૂબ જોખમી છે. તેમાં રોકાણ કરેલી રકમ પર નફો થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

વર્ષમાં SBIએ 42 ટકા,PNBએ 72 ટકા રિટર્ન આપ્યું
SBI: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરે વર્ષમાં સરેરાશ 42 ટકા રિટર્ન આપ્યું છે. હાલમાં એક શેરની કિંમત 822.10 રૂપિયા છે.
PNB: દેશની બીજી સૌથી મોટી સરકારી બેંકે પણ રોકાણકારોને ખુશ કરી દીધા છે. તેણે એક વર્ષમાં સરેરાશ 72 ટકા રિટર્ન આપ્યું છે. હાલમાં એક શેરની કિંમત 116.50 રૂપિયા છે.

HDFC: દેશની સૌથી મોટી ખાનગી બેંક HDFCના શેરમાં રોકાણકારો નિરાશ થયા છે. તેણે એક વર્ષમાં માત્ર 3 ટકા રિટર્ન આપ્યું છે. આ બચત ખાતામાં થાપણો પર મળતા રિટર્ન કરતાં ઘણું ઓછું છે. શેરની કિંમત અત્યારે રૂ.1626.15 છે.
ICICI: એક વર્ષમાં વળતરની દ્રષ્ટિએ આ બેંકની સ્થિતિ સરકારી બેંકો કરતા ઘણી પાછળ છે, પરંતુ HDFC કરતા ઘણી આગળ છે. તેણે એક વર્ષમાં સરેરાશ 27 ટકા વળતર આપ્યું છે. બેન્કનો શેર રૂ.1230 છે.

77 Post