rain : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે એટલે કે 3જી સપ્ટેમ્બરે ભારે વરસાદ ( rain ) પડી શકે છે. જેને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ ( red-alert ) જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને પશ્ચિમ મધ્યપ્રદેશ માટે ઓરેન્જ એલર્ટ ( orange-alert ) જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, ઘણા રાજ્યોમાં વરસાદ માટે યલો એલર્ટ ( yellow-alert ) છે.
https://www.facebook.com/DNSWebch/

Rain


https://dailynewsstock.in/2024/09/02/surat-goverment-prafulbhai-panshuriya-kamrej-minister/

વર્ષ 2024માં ચોમાસું ( monsoon) સમયસર પહોંચ્યું અને દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ( rain ) થયો. સપ્ટેમ્બર ( september ) 9 મહિનો આવી ગયો છે અને હજુ પણ વરસાદની પ્રક્રિયા ચાલુ છે. હવામાન વિભાગે ફરી એકવાર અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ ( alert ) જાહેર કર્યું છે. આ વરસાદ અપડેટ એક અઠવાડિયા માટે છે.

rain : હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે એટલે કે 3જી સપ્ટેમ્બરે ભારે વરસાદ ( rain ) પડી શકે છે. જેને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ ( red-alert ) જાહેર કર્યું છે

હવામાન વિભાગ ( weather department ) દ્વારા ગુજરાતમાં ( gujarat ) આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત માટે ભારે વરસાદની સંભાવના છે. હાલમાં ગુજરાત ઉપર એક સાથે ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદ ( rain ) ની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

ભારતીય હવામાન વિભાગની સપ્ટેમ્બર માસની આગાહી અનુસાર ગુજરાત ( guarat ) રાજ્યના વિવિધ ભાગમાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેશે. તેમાં પણ દક્ષિણ ગુજરાત ( south gujarat ) ના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની ( monsoon ) શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે લા નીનોની અસરને પગલે સપ્ટેમ્બર માસ ( month ) માં સામાન્ય કરતાં વધુ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત આ વર્ષે ચોમાસું પણ લાંબું ચાલે તેવી સંભાવનાને પગલે ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે.

હવામાન વિભાગ અનુસાર સૌથી વધારે વરસાદનું જોર દક્ષિણ ગુજરાતમાં રહેશે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર જોવા મળશે. આજથી 9 સપ્ટેમ્બર સુધી સૌરાષ્ટ્ર પર વરસાદનું જોર રહેશે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજ્યમાં અતિ ભારેથી મધ્યમ વરસાદ ( rain ) ની આગાહી કરવામાં આવી છે.

38 Post