gujarat daily news stock gujarat daily news stock

surat : શહેરમાં વધુ એક સામૂહિક આપઘાત ( mass suicide ) નો પ્રયાસ ની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના ( surat ) મહિધરપુરા ( mahidharpura ) પોલીસ મથક ( police station ) ના પાર્કિંગ પરિસર અને રાંદેર ( rander ) સ્થિત નિવાસ્થાન ખાતે એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી. મહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે,પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી શિવમ જ્વેલર્સ ( shivam jwellers ) નામની દુકાનમાં કામ કરતો કારીગર 65 લાખની કિંમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો. જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

https://www.facebook.com/DNSWebch/

surat

https://dailynewsstock.in/bollywood-film-ramayan-ravan-nitin-tiwari-love-ranbirkapoor/

દરમિયાન મહિધરપુરા પોલીસ દ્વારા લાખોની કિંમતના હીરાની ચોરી કેસમાં આરોપી દિલીપ વાઢેરની ધરપકડ કરી હતી. જે આરોપીની ધરપકડ ( arrest ) કરી 60 ટકા જેટલા હીરા રીકવર કરવામાં આવ્યા હતા. જ્યારે બાકીના હીરા રિકવર ( diamond ) કરવા માટેની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ આ સમગ્ર કેસમાં પોલીસ તપાસ કરી રહી હતી. તે દરમિયાન આજરોજ બપોરના સમય દરમિયાન આરોપી દિલીપ વાઢેરના ભાઈ જયંતિ વાઢેર અને તેની ભાભી કવિતા વાઢેર મહિધરપુરા પોલીસ મથકે આવ્યા હતા. પોલીસ સ્ટેશનના પાર્કિંગમાં બેઠેલા બંને પતિ પત્ની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેમાં જેન્તી વાઢેરની પત્ની જમીન પર ઢળી પડતા જયંતિએ આ બાબતે મહિધરપુરા પોલીસને કરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત તાત્કાલિક પોલીસ સ્ટેશન નીચે દોડી આવ્યો હતો. જ્યાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી હોવાનું કહેતા જયંતિ અને તેની પત્ની કવિતાને તાત્કાલિક ધોરણે પાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ ( smimmer hospital ) ખાતે ખસેડવામાં આવ્યા હતા.

urat : શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતનો પ્રયાસ ની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના મહિધરપુરા પોલીસ મથકના પાર્કિંગ પરિસર અને રાંદેર સ્થિત નિવાસ્થાન ખાતે એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી

બીજી તરફ રાંદેરના પાલનપુર પાટિયા ( palanpur patiya ) ખાતે આવેલી દીનદયાળ સોસાયટીમાં રહેતા દિલીપની પત્ની લતા વાઢેર અને સાસુ પ્રેમીલાબેન ગોહિલે પણ ઝેરી દવા ગટગટાવી લેતા બંનેને તાત્કાલિક ધોરણે 108 ની મદદથી સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામની તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી. ઘટના બનતા ની સાથે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.શહેરમાં વધુ એક સામૂહિક આપઘાતનો પ્રયાસ ની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના મહિધરપુરા પોલીસ મથકના પાર્કિંગ પરિસર અને રાંદે સ્થિત નિવાસ્થાન ખાતે એક જ પરિવારના ચાર લોકોએ ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરતા પોલીસ દોડતી થઈ હતી. મહિધરપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે,પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલી શિવમ જ્વેલર્સ નામની દુકાનમાં કામ કરતો કારીગર 65 લાખની કિંમતના હીરા લઈ ફરાર થઈ ગયો હતો. જ્વેલર્સ માલિકની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

54 Post